કોંગ્રેસ પક્ષના ધ્વજ સાથે શ્રી માધવસિંહ સોલંકીજીને સન્માન
Home / કોંગ્રેસ પક્ષના ધ્વજ સાથે શ્રી માધવસિંહ સોલંકીજીને સન્માન
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – રાજીવ ગાંધી ભવન ખાતેના પટાંગણમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી – દેશના પૂર્વ વિદેશમંત્રી સ્વર્ગસ્થ આદરણીય શ્રી માધવસિંહજી સોલંકી સાહેબને સેવાદળના સૈનિકો દ્વારા કોંગ્રેસ પક્ષના ધ્વજથી તથા સેવાદળના સૈનિકો દ્રારા ગાર્ડ ઓફ ઓનર આપી સન્માન સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.