“આરોગ્ય બચાવો અભિયાન”

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ જન ચેતના અભિયાનના ભાગરૂપે ‘‘સંવેદનહીન સરકાર – આરોગ્ય બચાવો અભિયાન’’ના સુત્ર સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું