અસંગઠીત મજદૂર કોંગ્રેસ વિભાગ કારોબારી બેઠક

ગુજરાત તેમજ અલગ – અલગ ક્ષેત્રના વિવિધ અસંગઠીત મજુર વર્ગના પડતર પ્રશ્નોને વાચા આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ અસંગઠીત મજદૂર કોંગ્રેસ વિભાગની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું