NSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટી ખાતે સેનેટ સભાનો ઘેરાવ : 30-03-2017

  • NSUI દ્વારા ગુજરાત યુનિવર્સીટી ખાતે સેનેટ સભાનો ઘેરાવ
  • ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચુંટણીની ઉગ્ર માંગ
  • NSUI દ્વારા કુલપતિનું પુતળાદહન
  • કુલપતિ અને સત્તાધીશોએ સેનેટ સભા છોડી વિદ્યાર્થીઓને સંભાળવા પડ્યા
  • પોલીસ જવાન દ્વારા NSUI ના ઝંડાનું અપમાન કરાતા NSUI નો ઉગ્ર વિરોધ

આજરોજ ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને ગુજરાત યુનિવર્સીટી સીન્ડીકેટ સભ્યશ્રી  ઇન્દ્રવિજયસિંહ ગોહિલના નેતૃત્વમાં યુનિવર્સીટી કેમ્પસ ખાતે “વિદ્યાર્થી આક્રોશ રેલી” દ્વારા સેનેટ સભાનો ધેરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સીટી તથા ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થી અધિકારોના હનનના વિરોધમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note