NSUI દ્વારા થરાદ જીલ્લા ની માંગણી માટે મહા રેલી નું આયોજન

આજરોજ થરાદ ખાતે ગુલાબસિંહ રાજપૂત (All India NSUI General Secretary ) ની આગેવાની હેઠળ થરાદ જીલ્લા ની માંગણી માટે મહા રેલી નું આયોજન કરેલ જેમા 5000 થી પણ વધુ સંખ્યામાં વાવ , થરાદ , સુઇગામ , ધાનેરા , ભાભર તાલુકા માંથી લોકો જોઙાયા હતા.

ગુલાબસિંહ રાજપૂત એ અધિકાર ના સંગ્રામ ને બુલંદ બનાવવા હાકલ કરી હતી