MS યુનિમાં NSUI ની મોટી જીત: ભાજપની વિદ્યાર્થી પાંખનો ફજેતો, ABVP ને NOTA થી પણ ઓછા મત..
વડોદરા: મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામા યોજાયેલ વિધાઁથીઁ સંઘ ની ચૂંટણી UGS ના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષની વિધાર્થી પાંખ NSUI ના વ્રજ પટેલની જીત થઈ છે.
ભાજપ ની વિધાર્થી પાંખ ABVP નો સફાયો થયો અને શરમજનક રીતે નોટા (NOTA) કરતા પણ ઓછા મત મળ્યા હતા
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટિમ NSUI ને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ જીતે સાબિત કરી દીધું છે ગુજરાતના યુવા વર્ગે કોંગ્રેસની વિચારધારામાં વિશ્વાસ કર્યો છે અને તેને સાર્થક થાય તેવા પ્રયત્નો હંમેશા રહેશે.
http://www.mojegujarat.com/nsui-wins-in-ms-university/