Letter of Shri Ahmedbhai Patel (M.P) to the Chief Minister of Gujarat : 20-01-2018

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદશ્રી અહમદભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ખેડૂતોને નર્મદાનું પાણી સિંચાઈ માટે ઉપલબ્ધ થાય તે માટે અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર નર્મદાનું પાણી આગામી સમયમાં ઉનાળું પાક માટે ઉપલબ્ધ નહીં થાય તે રીતનો નિર્ણય અંગે વિરોધ વ્યક્ત કરું છું. જેમાં તે એક પક્ષીય રીતે પાણીની સિંચાઈ માટે નર્મદાના પ્રવાહને રોકવાના નિર્ણયથી ખેતી અને ખેતી પર નભતા લાખો પરિવારની આજીવિકા પર ભયંકર અસર પડશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note