GPSC પરીક્ષાનાં ફોર્મની મુદ્દત વધારવા માંગણી : 03-08-2018
- GPSC પરીક્ષાનાં ફોર્મની મુદ્દત વધારવા માંગણી
- ચાર વર્ષે લેવાતી આ પરીક્ષા યુવા – વિદ્યાર્થીઓની કારકિર્દી માટે નિર્ણાયક હોવાથી હકારાત્મક નિર્ણય કરવા અપીલઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત રાજ્યમાં ૪ વર્ષ પછી જીપીએસસીની લેવાનારી પરીક્ષા માટે ભારે વરસાદ તેમજ નેટ – સર્વરની સમસ્યાઓનાં કારણે હજારો યુવાનો ઓનલાઈન ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે ત્યારે યુવા કારકિર્દી માટે આ મહત્વપૂર્ણ પરીક્ષામાં ફોર્મ ભરવા ૧૫ દિવસનો સમય ઘણો જ ઓછો હોવાથી આ મુદ્દત વધુ ૧૦-૧૫ દિવસ માટે લંબાવી આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડૉ. હિમાંશુ પટેલે રજૂઆત કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો