GPCC પ્રેસીડેન્ટ સોલંકી, LOP વાઘેલાએ આપી Janmashtami ની શુભેચ્છા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) પ્રેસીડેન્ટ ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષના નેતા શંકર સિંહ વાઘેલાએ આજે શ્રીકૃષ્ણ Janmashtami ની શુભેચ્છા આપી છે.

આ વર્ષે જન્માષ્ટમી અને શિક્ષકદિન બંને અવસર એક જ દિવસે આવ્યા છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને બધા પોતાની રીતે ભજે છે. દરેક જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મોત્સવની તૈયારીઓ લગભગ પૂરી થઇ ચુકી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં પ્રેસીડેન્ટ ભરતસિંહ સોલંકીએ ફેસબુક પર આજના દિવસ નિમિતે શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણનાં આશીર્વાદ હંમેશા બધા પર રહે. હેપ્પી જન્માષ્ટમી.

http://www.vishvagujarat.com/gpcc-president-solanki-lop-vaghela-greets-nation-on-krishna-janmashtami/