Author Archives: editor

નોટબંધીની નિષ્ફળતાના બે વર્ષના વિરોધમાં આવેદનપત્ર તથા ધરણા – પ્રદર્શન
12 Nov
0

નોટબંધીની નિષ્ફળતાના બે વર્ષના વિરોધમાં આવેદનપત્ર તથા ધરણા – પ્રદર્શન

Read More
06 Nov
0

દિવાળી – નૂતન વર્ષની હાર્દિક શુભકામના : 06-11-2018

Press Note

Read More
05 Nov
0

૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે : 05-11-2018

૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૬૫૦ કરોડ રૂપિયાની મગફળી ખરીદવાની યોજના, મગફળી ખરીદવાની યોજના પાછળ ૮૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ગત વર્ષે ટેકાના ...

Read More
03 Nov
0

આજરોજ એન.એસ.યુ.આઈના પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું : 03-11-2018

આજરોજ એન.એસ.યુ.આઈના પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જ્ઞાનદોય હિન્દી સ્કુલ જે લઘુમતી સરકારી શાળા છે. જે પહેલા જમાલપુર ખાતે આવેલ હતી તેને વસ્ત્રાલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. નિયમ કહે છે કે કોઈ પણ શાળા ...

Read More
02 Nov
0

“જનતાનો અવાજ” લોકસભા – ૨૦૧૯ માટે કોંગ્રેસ પક્ષના ચુંટણી ઢંઢેરામાં શિક્ષણની જોગવાઈ અંગે પરામર્શ બેઠક : 02-11-2018

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ચુંટણી ઢંઢેરા માટે જનતાનો અવાજ સાંભળી જનતા ઈચ્છે તે ચુંટણી ઢંઢેરા બને તે માટેની કવાયતના ભાગ રૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ચુંટણી ઢંઢેરા સમિતિના સભ્ય, પૂર્વ સાંસદ, આયોજન પંચના પૂર્વ સભ્ય ડૉ.ભાલચંદ્ર મુંગેકર શૈક્ષણિક ...

Read More
31 Oct
0

સરદાર પટેલની જન્મજયંતિ અને સ્વ.ઈન્દિરાજીની પૂણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમ : 31-10-2018

દેશમાં આજે પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ અને કોમવાદે માજા મૂકી છે, મોંઘવારી મોટો  પડકાર છે, સામાન્ય નાગરિક નિરાશ-નાસીપાસ થઈ અજંપો અનુભવી રહ્યો છે. ત્યારે સરદાર સાહેબના વિરાટ વ્યક્તિત્વનું સ્મરણ પ્રાસંગિક છે. લોખંડી પુરૂષ શ્રી સરદાર સાહેબની જન્મજયંતિ અને લોખંડી મહિલા સ્વ.ઈન્દીરા ...

Read More
સ્વ. ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ  નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન
31 Oct
0

સ્વ. ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વંદન સહ શ્રદ્ધાસુમન

Read More
30 Oct
0

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને પ્રિયદર્શીની સ્વ.ઈન્દિરાજીની પૂણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમ : 30-10-2018

૩૧મી ઓક્ટોબર, ૨૦૧૮ ને બુધવારના રોજ આપણાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને આપણાં લોકલાડીલા પ્રિયદર્શીની સ્વ.ઈન્દિરાજીની પૂણ્યતિથિ નિમિત્તે બપોરે ૦૧-૦૦ કલાકે ભાઈકાકા ભવન, લો ગાર્ડન, અમદાવાદ ખાતે પ્રદેશ પ્રમુખ આદરણીયશ્રી અમીત ચાવડાના અધ્યક્ષસ્થાને તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ...

Read More
29 Oct
0

મોરબીમાં નાની સિંચાઈ વિભાગના કામોમાં ભાજપના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ : 29-10-2018

છેલ્લાં પંદર વર્ષમાં જમીન વિકાસ નિગમ મારફત ભાજપ સરકાર અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાની લુંટ ચલાવી ભાજપ શાસનમાં ખેત-તલાવડી, બોરીબંધ, તળાવ ઉંડા કરવાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે સિંચાઈ વિભાગમાં સેક્સન ઓફિસર, નાયબ ઈજનેર અને કાર્યપાલક ઈજનેર ત્રણ-ત્રણ ...

Read More
27 Oct
0

૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી : 27-10-2018

૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી ...

Read More
26 Oct
0

કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી બાબુભાઈ બોખીરીયાના પુત્રોની ! : 26-10-2018

પોરબંદર દૂધ સંઘના ખર્ચે અને જોખમે ઉભી થયેલી રૂ.૩૫ કરોડના કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી બાબુભાઈ બોખીરીયાના પુત્રોની ! પોરબંદર દૂધ સંઘે, દૂધ ઉત્પાદકોને ભાવફેરનું ચુકવણું કરવાને બદલે રૂ.૧૨ કરોડ તથા રૂ.૨૪ કરોડની બેંક લોન અપાવી અને સરકારી સહાયના રૂ.૧૨ ...

Read More
25 Oct
0

નવનિયુક્ત સેવાદળ તથા મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રીનો પદગ્રહણ સમારંભ : 25-10-2018

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે નવનિયુક્ત સેવાદળ મુખ્ય સંગઠક શ્રી ઋત્વિક મકવાણા તથા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલાએ પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, ગુજરાતના સહપ્રભારી શ્રી બીશ્વરંજન મોહંતીજી, અખિલ ભારતીય ...

Read More