Author Archives: editor

27 Nov
0

ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રૂ.૪૦૦૦ કરોડ રૂપિયા જેટલી ગેરરીતિકાંડ : 25-11-2018

ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રૂ.૪૦૦૦ કરોડ રૂપિયા જેટલી ગેરરીતિકાંડ મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં સ્વીકારેલ છે. વિધાનસભાના પટલ પણ મગફળી કૌભાંડ થયાનો ભાજપ સરકારે એકરાર કર્યો છે. રૂ.૪૦૦૦ કરોડના મગફળીકાંડમાં મળતીયાઓને પકડીને જેલમાં પુરવાને બદલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મગરના આંસુ સારતા ...

Read More
24 Nov
0

ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં રૂ.૭ નો જંગી વધારો : 24-11-2018

સરકારની ગુજરાત ગેસ લીમીટેડ કંપનીએ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરમાં રૂ.૭/- નો જંગી વધારો ઝીંક્યો ગુજરાતમાં ૧૩ લાખ ઘરગથ્થું વપરાશકર્તા પાસેથી બે રૂપિયા જેટલો વધારો, કોમર્શિયલ ગેસના બાર હજાર જેટલા યુનિટો પાસેથી પ્રતિ ક્યુબીક મીટર રૂ.૭/- અને ૨૫૦ થી ૩૦૦ ...

Read More
23 Nov
0

રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન કાર્યક્રમ : 22-11-2018

રાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે કોંગ્રેસ પક્ષનો રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયા રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રાપ્તિ ભાવમાં છેલ્લાં ત્રણ મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયા જેટલો ઘટાડો કરીને પશુપાલકોને મુશ્કેલીમાં મુક્યા ગુજરાતના ખેડૂતોની માંગણીઓને ટેકો આપવા, ...

Read More
23 Nov
0

ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના : 22-11-2018

ભાજપ શાસનમાં ભ્રષ્ટાચારના ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના નેટવર્કમાં સચિવાલયના જવાબદારી સંભાળતા કેટલા “વિપુલો” સત્તાવાર વહીવટકર્તા છે તે અંગે ભાજપ સરકાર ગુજરાતની જનતાને જણાવે રાજ્યના વરિષ્ઠ મંત્રીના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતાં હતા. તો પછી આજ દિન ...

Read More
22 Nov
0

ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન : 22-11-2018

રાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે વિરોધ વ્યક્ત કરવા, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા કોંગ્રેસ પક્ષના ૨૨ નવેમ્બર, ૨૦૧૮ ગુરૂવાર ના રોજ રાજ્યવ્યાપી ધરણા-પ્રદર્શન રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પડી રહેલી હાલાકી અને ...

Read More
21 Nov
0

૨૬ લોકસભા બેઠકો માટે વરિષ્ઠ આગેવાનોને ઈન્ચાર્જશ્રી તરીકે જવાબદારી : 20-11-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી રાહુલ ગાંધીએ રાજ્યની ૨૬ લોકસભા બેઠકો માટે વરિષ્ઠ આગેવાનોને ઈન્ચાર્જશ્રી તરીકે જવાબદારી સુપ્રત કરી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
17 Nov
0

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની રજૂઆત રાજ્ય સરકારે ૪૫ તાલુકાઓને અછતની સ્થિતિ હેઠળ લાભ : 17-11-2018

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યા બાદ ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક નાગરીકોના હિતમાં અછતગ્રસ્ત તાલુકાઓ જાહેર કરવા માટે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓની વારંવાર રજૂઆત બાદ અંતે રાજ્ય સરકારે ૪૫ તાલુકાઓને અછતની સ્થિતિ હેઠળ લાભ આપવાની કરેલી જાહેરાતને આવકાર ...

Read More
17 Nov
0

અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂ.૪ લાખની જાહેરાતની સામે રૂ.૨ લાખ કરીને છેતરપીંડી કરી : 17-11-2018

ગુજરાતના ખેડૂતોની સરેરાશ આવક રૂ.૩૫૭૩/- જેટલી સામાન્ય છે અને ગુજરાતના ૪૩% ખેડૂત પરિવારો દેવામાં હોવાની ચોંકાવનારા આંકડા શ્રીમતી આનંદીબેન સરકારમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂ.ચાર લાખની જાહેરાતની સામે રૂપાણી સરકારે રૂ.બે લાખ કરીને ખેડૂતો સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત અંગે રાજ્યના ...

Read More
15 Nov
0

પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ‘ભાજપ કાર્યાલય’નાં બોર્ડ લગાવશે : 15-11-2018

ડીડીઓ રાજકીય પ્યાદું બનતા પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ‘ભાજપ કાર્યાલય’નાં બોર્ડ લગાવશે સત્તા લાલચુ ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયતની સામાન્ય સભા અછત અંગે નિર્ણય કર્યા વિના ડીડીઓએ મુલત્વી રાખી રાજકારણ રમ્યાઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં જનાધાર ગુમાવી રહેલી ભાજપ ...

Read More
14 Nov
0

પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન : 14-11-2018

દેશને આઝાદી અપાવવામાં જેનો સિંહ ફાળો છે તેવા આધુનિક ભારતના સ્વપ્ન ર્દષ્ટા, ભારતરત્ન, બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસને હંમેશા પ્રાધાન્ય આપનાર આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાનશ્રી પંડિત જવાહરલાલ નહેરૂના જન્મદિન નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ ...

Read More
13 Nov
0

નોટબંધી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાનો કાર્યક્રમ: 13-11-2018

નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળું નાણું ક્યાં છે? : શ્રી અમિત ચાવડા મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને સરકાર શું જવાબ આપો છો? : શ્રી અમિત ચાવડા ...

Read More
12 Nov
0

રાજ્યની જીલ્લા વડા મથકની કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજાશે : 12-11-2018

નોટબંધીના અવિચારી પગલાથી ઉભી થયેલ આર્થિક કટોકટી સામે રાજ્યના ૩૩ જીલ્લા અને ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૩ નવેમ્બર, ૨૦૧૮, મંગળવારના રોજ ધરણાનો કાર્યક્રમ રાજ્યની જીલ્લા વડા મથકની કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજાશે વિક્રમ સંવત ૨૦૭૫ના નવા વર્ષના લાભ ...

Read More