Author Archives:


કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કૃષ્ણભૂમિ દ્વારકા ખાતે કાળિયા ઠાકોરની આરતી, દર્શન કરી ગુજરાતમાં કોંગ્રેસનાં ચૂંટણી પ્રચારનાં પ્રારંભ કર્યો હતો. ભાટિયામાં ઉમટેલા લોકોને સંબોધતા તેમણે કેન્દ્ર રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, યુવાનોને રોજગારી આપવામાં, ...
Read More
રાહુલ ગાંધી ગુજરાતમાં ભાજપાના ગંઢના કાંગરા ગેરવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે પણ તેમણે સરદાર પટેલની પ્રતિમાને લઈને ભાજપા સરકારની ઝાટકણી કાઢી હતી. નવસર્જન રેલીમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતુ કે સરદાર પટેલની પ્રતિમાં ચાઈનામાં બની રહી છે ...
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂકયા છે. તેઓ મીઠાપુર એરપોર્ટથી ઉતરી સીધા દ્વારકાધીશના દર્શને પૂજા અર્ચના કરી ભવ્ય રોડ શો શરૂ કર્યો. આજે સૌરાષ્ટ્રના ધરા પરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જ્યારે રોડ શો ...
Read More
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જનસંવાદ કાર્યક્રમ બાદ તેમની આ સતત બીજી મુલાકાત છે. સોમવારે દ્વારકાધીશના મંદિરે શીશ ઝુકાવી રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં રોડ શોનો પ્રારંભ ...
Read More