ગુજરાતનો કિશાન બેહાલ બની ગયો છે. પાકના પુરા ભાવ મળતા નથી. આથી ખેડૂત દેવાદાર બની રહ્યો છે. તેમ છતાં મોદીની સરકાર ખેડૂતોનાં દેવા માફ કરતી નથી. જુઠાણા ફેલાવતી ભાજપ સરકારની હવે પોલ ખૂલી ગઇ છે. અસત્ય હવે કોંગ્રેસના ડીએનએમાં નથી. ગુજરાતમાં જો કોંગ્રેસની સરકાર ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસ ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ કાગવડ ખાતેના સુપ્રસિદ્ધ ખોડલધામની મુલાકાત લઇ ખોડીયાર માતાના દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા
Read More
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની યાત્રા પર છે. આજે સવારે ચોટીલા દર્શન કરીને તેઓ જસદણ પહોંચ્યા હતા. ત્યાં તેઓનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, અમારી સરકાર આવશે તો 10 ...
Read More
રાજકોટમાં વિવિધ ક્ષેત્રના વેપારીઓ,ડોક્ટરો, શિક્ષકો, યુવાનો વગેરે સાથે કોંગ્રેસ દ્વારા હેમુ ગઢવી હોલમાં યોજાયેલા ‘પરામર્શ’ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવના ભાષણથી નહીં પણ શ્રોતાજનની વાતથી થયો હતો જેના પ્રતિસાદમાં જી.એસ.ટી.મુદ્દે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું નોટબંધી અને પછી જી.એસ.ટી.નો વણવિચાર્યે અમલ કર્યો ...
Read More