Author Archives: editor

02 Oct
0

નાગરિક અધિકાર અભિયાન : 02-10-2017

પૂ. મહાત્મા ગાંધીના જન્મદિને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રેરિત નાગરિક અધિકાર અભિયાનના નેજા હેઠળ સરદારબાગ, લાલ દરવાજા અમદાવાદ ખાતે ધરણા-સંમેલનને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરિયાએ જણાવ્યું હતું કે, ફીક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગના નામે ગુજરાતની ભાજપ સરકાર ...

Read More
3
02 Oct
0

પૂ. મહાત્મા ગાંધી તથા સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી

તારીખ ૨જી ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પૂજ્ય રાષ્ટ્રપિતા ગાંધી બાપુ અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાજંલી પાઠવી હતી.

Read More
14
01 Oct
0

ઊંજા ખાતે આયોજિત મહિલા કોંગ્રેસ સંમેલન

તારીખ ૦૧-૧૦-૨૦૧૭ના રોજ મહેસાણા જીલ્લાના ઊંજા ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા મહિલા કોંગ્રેસ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ ...

Read More
2
01 Oct
0

ઊંજા ખાતે ઉમિયા માતાના દર્શને

તારીખ ૦૧-૧૦-૨૦૧૭ના રોજ મહેસાણા જીલ્લાના ઊંજા ખાતે મા ઉમિયા ધામના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા આગેવાનો

Read More
01 Oct
0

સરદાર સાહેબની જન્મરભુમિમાં ભાજપના કુશાસનની ગૌરવ યાત્રામાં જુઠ્ઠાણાનો વરસાદ : 01-10-2017

સરદાર સાહેબની જન્‍મભુમિમાં ભાજપના કુશાસનની ગૌરવ યાત્રામાં જુઠ્ઠાણાનો વરસાદ કરતાં ભાજપના અધ્‍યક્ષ ગુજરાતના ખેડૂતની માથાદિઠ આવક માત્ર રૂ.૭૯૨૬ જે હરીયાણા અને પંજાબ કરતાં ઘણી જ ઓછી ખેડૂત વિરોધી ભાજપ સરકાર જવાબ આપે. સરદાર સાહેબની જન્‍મભુમિમાં ભાજપના કુશાસનની ગૌરવ યાત્રામાં જુઠ્ઠાણાનો ...

Read More
5
30 Sep
0

નાગરવેલ હનુમાન(અમદાવાદ) ખાતે આયોજિત રાવણ દહન કાર્યક્રમ

તારીખ ૩૦-૦૯-૨૦૧૭ના રોજ વિજ્યા દસમીના પર્વ પર અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારના નાગરવેલ હનુમાન ખાતે રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાવણ દહન કરીને સર્વે ભાઈ – બહેનોને વિજ્યા દશમીના પર્વની ...

Read More
3
30 Sep
0

ખેડા – સોખડા ખાતે આયોજીત શસ્ત્ર પૂજન

તારીખ ૩૦-૦૯-૨૦૧૭ના રોજ ખેડા જીલ્લા ના સોખડા ખાતે રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા વિજ્યા દસમીના પર્વ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં “શસ્ત્ર પૂજન” નું આયોજન કરવામાં આવ્યું હતું

Read More
30 Sep
0

ભાજપની વિસ્તારકો માટેની કીટ-પ્રચાર સામગ્રી બાળકો પાસે તૈયાર કરવાની બાળ મજદુરી ઘટના : 30-09-2017

ભાજપ સરકારના મંત્રીશ્રી વલ્લભભાઈ કાકડિયાના કાર્યાલયમાં ભાજપની વિસ્તારકો માટેની કીટ-પ્રચાર સામગ્રી વિદ્યાનિકેતન શાળા, ખોડીયારનગરમાં અભ્યાસ કરતાં નાના બાળકો પાસે તૈયાર કરવાની બાળ મજદુરી ઘટનાનો વિડીયો જે વાયરલ થયો તેના પરથી ભાજપની અને મંત્રીશ્રીની બાળકો પાસેની મજુરીના દ્રશ્યો સ્પષ્ટ થાય છે. ...

Read More
30 Sep
0

રાજપૂત યુવા શક્તિ સંગઠન, ખેડા દ્વારા વિજ્યા દશમીના પવિત્ર પ્રસંગે આયોજીત શસ્ત્રપૂજા : 30-09-2017

રાજપૂત યુવા શક્તિ સંગઠન, ખેડા દ્વારા વિજ્યા દશમીના પવિત્ર પ્રસંગે આયોજીત શસ્ત્રપૂજામાં ભાગ લીધા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજપૂત સમાજના યુવાનોને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિજ્યા દશમીનો પ્રસંગ એ આપણા સૌ માટે ...

Read More
29 Sep
0

VVPAT ના ડેમોસ્ટ્રેશન અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને મીટીંગ : 29-09-2017

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સાથે તા. ૨૯/૦૯/૨૦૧૭ ના રોજ અમદાવાદ સર્કીટ હાઉસ ખાતે નોંધાયેલા રાજકીય પક્ષો સાથે VVPATVVPAT ના ડેમોસ્ટ્રેશન અને ગુજરાતની વિધાનસભા ચૂંટણીના અનુસંધાને મીટીંગ રાખવામાં આવેલ હતી. જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રી બાલુભાઈ પટેલ, ડૉ. જીતુભાઈ પટેલ, ...

Read More
29 Sep
0

ભાજપ દ્વારા જીએસટીનો પ્રજા પાસે પૈસા ખંખેરવા શસ્ત્ર તરીકે થતો ઉપયોગ : 29-09-2017

ભાજપ દ્વારા જીએસટીનો પ્રજા પાસે પૈસા ખંખેરવા શસ્ત્ર તરીકે થતો ઉપયોગ : કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવવધારો નાબૂદ કરવા 45 ટકાનાં બદલે 28 ટકા જ ટેક્સ રાખવો જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલની કિંમત 2013નાં વર્ષ કરતાં અડધી થઈ ...

Read More
9
28 Sep
0

પાગલ થયેલાં વિકાસને પાટા ઉપર લાવવો પડશે

ચોટીલાની જનસભામાં વિકાસનો મુદ્દો ફરી છેડતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને પૂછયું હતું કે, વિકાસને શું થયું છે? જનમેદનીમાંથી જવાબ આવ્યો કે, વિકાસ ગાંડો થયો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, એ લોકો એટલું જુઠ્ઠુ બોલ્યા કે, વિકાસ પ્રથમ વખત ...

Read More