ગુજરાતની જનતાએ ૨૦ જીલ્લા પંચાયત અને ૧૪૬ થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષના ભવ્ય વિજય અને ભાજપનો કારમો પરાજય થતાં ભાજપ સરકાર બેબાકળી બનીને ગેરબંધારણીય રીતે સત્તા હડપવા કામ કરી રહી છે પંચાયતી રાજના માળખાને તોડી નાંખી સત્તાનું કેન્દ્રીયકરણ ...
Read MoreAuthor Archives:
ગુજરાતમાં વધી રહી છે બેરોજગારી, તમામ દાવા પોકળ, ગુજરાતભરમાં બે વર્ષમાં માત્ર 12,869 યુવાનોને રોજગારી મળી બેરોજગારી- અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ૧૪૦૦ જગ્યા માટે ફોર્મ લેવા બે કિલોમીટર લાંબી લાઈન દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના ૧ ...
Read Moreરાજ્યમાં ૯૭૧૩ લોકરક્ષક ફિક્સ પગારની ભરતી પ્રક્રિયા માટે યોજાયેલ પરીક્ષામાં ભાજપ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ-મળતિયા-અગ્રણીઓએ પેપર ફોડીને ગુજરાત નવ લાખ યુવાનો અને તેમના નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને ભવિષ્ય સાથે ચેડા કાર્ય છે. ગુજરાતના લોક રક્ષક ભરતી ...
Read Moreજસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા આજ રોજ જસદણ વિધાનસભા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. કોંગ્રેસ પક્ષના જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટેના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા ઉમેદવારી નોંધાવતા પહેલા જસદણ ખાતે મોટી સંખ્યામાં ...
Read More૯ લાખ જેટલા યુવાનો સાથે છેતરપીંડી અને ચેડાં કરતી ભાજપ સરકારમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. યુવાનોને થયેલ ખર્ચની રકમ પેટે દરેક પરીક્ષાર્થી દિઠ રૂ.૨૦૦૦ વળતર/સહાય તરીકે ડીઝીટલ પેમેન્ટ દ્વારા રાજય સરકાર તાત્કાલિક ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે સોશિયલ મીડિયા ડિપાર્ટમેંટ દ્વારા કારોબારી – સ્નેહ મિલન યોજાયુ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના ગુજરાત ભરમાંથી આવેલ એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બર્સની રાજીવગાંધી ભવન ખાતે મહત્વની મીટીંગ સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના લોગો સાથે પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન ગુજરાત ...
Read Moreજે મુંબઈ ખાતે બ્રીચકેન્ડી હોસ્પિટલ કે જ્યાં, મોટા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર સારવાર લે છે જેનો ખર્ચ અતિ મોટા પ્રમાણમાં હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ લીધેલી મોંઘી સારવારનો ખર્ચ કોણ ભોગવશે ? સરકારના મંત્રીશ્રીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈને રાજ્યમાં ...
Read Moreમોંઘા શિક્ષણ અને લાખો બેરોજગારો ભાજપા સરકારની ગુજરાતને ભેટ : શ્રી અમીત ચાવડા ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા વધી, તલાટીની ૧૮૦૦ જગ્યા માટે કરવામાં આવી ૧૯ લાખ જેટલી અરજી, ત્રીજા વર્ગની ૧૨ હજાર જગ્યા માટે ૩૮ લાખ અરજી ગુજરાતના ૫ લાખ ફિક્સ ...
Read Moreભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ – ગ્રામ્ય વિરોધી નીતિના લીધે ભાજપના પૂર્વ ધારાસભ્ય કોળી પટેલ આગેવાન શ્રી લાલજીભાઈ મેરે રાજીનામું આપીને સેંકડો કાર્યકરો સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ...
Read Moreએક તરફ સરકાર ટ્યુશન પ્રથા પર પ્રતિબંધની વાતો કરે અને બીજી બાજુ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને તેમના વિભાગમાં નવેસરથી ટ્યુશન ક્લાસીસની નોંધણી માટે વાતો કરી રહ્યા છે ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બેફામ-બેરોકટોક ટ્યુશન પ્રથાને વેગ મળી ...
Read Moreભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ – ગ્રામ્ય વિરોધી નીતિ અને બિનલોકશાહી પદ્ધતિઓથી કંટાળીને ભાજપ પક્ષમાંથી પૂર્વ મંત્રી અને ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતનાર ખેડા જીલ્લાના મહેમદાવાદ મત ક્ષેત્રના શ્રી સુંદરસિંહ ભલાભાઈ ચૌહાણે રાજીનામું આપીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા ભાજપ સરકારની ...
Read More