ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને આતંરરાષ્ટ્રીય ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંઘજી તા. ૦૭-૧૧-૨૦૧૭ ને મંગળવાર બપોરે ૦૧-૧૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન”ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
કેન્દ્રની મોદી સરકારની અણઘડ અને દિશાવિહીન આર્થિક નિતીના કારણે રાતોરાત દેશના ૧૨૫ કરોડ નાગરિકો પર થોપી દેવામાં આવેલ નોટબંધીના નિર્ણયને તા. ૮મી નવેમ્બર ના રોજ એક વર્ષ પૂર્ણ થશે. ત્યારે કેન્દ્રની ભાજપ સરકારના આર્થિક પાયમાલીના નિર્ણય સામે દેશના નાગરિકોના હિતમાં ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા “નવસર્જન ગુજરાત” વર્તમાન આર્થિક પરિસ્થિતી પર ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને આતંરરાષ્ટ્રીય ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંઘજીનો વાર્તાલાપ યોજવામાં આવ્યો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગરીબ-સામાન્ય વર્ગના પરિવારોના હક્ક અને અધિકારના ઘંઉ, ચોખા, ખાંડ સહિતની ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવાના બદલે આશરે ૩૦૦ કરોડનો ૪૦ ટકા જેટલો જથ્થો ભાજપના મળતીયાઓ-ભ્રષ્ટાચારીઓ દ્વારા સગેવગે કરવામાં આવે છે. ભાજપ શાસનના છેલ્લા ૧૫ વર્ષમાં અન્ન નાગરિક પુરવઠા અને જાહેર વિતરણ વ્યવસ્થા ...
Read Moreગુજરાતના માત્ર સુરત શહેરમાં ટાઉન પ્લાનીંગના નામે ભાજપનો ૩૦,૦૦૦ કરોડના ગોટાળાનો પર્દાફાશ. શહેરના નાગરિકોની સુવિધા માટે ટાઉન પ્લાનીંગ કાયદામાં જોગવાઈનું સદંતર ઉલ્લઘંન. ટાઉન પ્લાનીંગના નામે મળતીયા બિલ્ડરોને કરોડો રૂપિયાના લાભો કરાવવામાં આવ્યા. સમગ્ર દેશમાં ઝડપી શહેરીકરણમાં મહારાષ્ટ્ર પછી ગુજરાત દેશમાં ...
Read Moreબેટી બચાવો… બેટી પઢાવો… અભિયાનનો ફીયાસ્કો. જેન્ડર ગેપમાં ભારત ૧૦૮ મા ક્રમે ધકેલાયું. સ્ત્રી-પુરુષ અસમાનતામાં ૧૪૪ દેશોમાં જ ૧૦૮ ક્રમે ધકેલાતા ભારતના રેન્કીંગે ભાજપની બેટી બચાવો… બેટી પઢાવો…અભિયાનને બેનકાબ – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતને દેશમાં બેટી બચાવો… બેટી પઢાવો અભિયાન ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીનું વડોદરા એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત થયું. ગુજરાતના ખેડૂતોને છેતરી મોદી સરકારે ઉદ્યોગપતિઓને લાભ કરાવ્યોઃ શ્રી રાહુલ ગાંધી ગુજરાતની પ્રજાનો ઝોક કોંગ્રેસ તરફી, ભાજપ રઘવાયું થયું: શ્રી ભરતસિંહ સોલંકી કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ત્રીજા ...
Read More