ભારત સરકારના પૂર્વ મંત્રી અને સાંસદ શ્રી જ્યોતિરાદિત્ય સિંઘિયા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે તા. ૧૬/૧૧/૨૦૧૭ ને ગુરૂવારે અમદાવાદ અને તા. ૧૭/૧૧/૨૦૧૭ શુક્રવારે વડોદરા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્યમાં લોકસંપર્ક “કોંગ્રેસ ઘેર ઘેર અભિયાન” નો આરંભ તા. ૧૪મી નવેમ્બર મંગળવારના રોજથી આરંભ થનાર છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreકાળકા મંદિર, રાણકી વાવ પાસેના વીરમાયા સ્મારક, વરાણા ખોડિયાર માતા અને શંખેશ્વરમાં જૈન મંદિર ખાતે દર્શન. શ્રી રાહુલ ગાંધીએ મા બહુચરાજી અને મા ખોડિયારના દર્શન “જનતાનું ભલું કરવાની પ્રાર્થના” કરી. હું શિવભક્ત છું. શ્રી રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષની સરકાર આવતા ...
Read More