રાજ્યમાં યોજાયેલ ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી નાગરિકોએ ૧૬ નગરપાલિકા પર કોંગ્રેસને અને ૮ નગરપાલિકા પર કોંગ્રેસ સમર્થિત નગરસેવકોને ચૂંટીને સત્તા સોંપવા બદલ આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ ...
Read MoreAuthor Archives:
રાજ્યમાં યોજાયેલ ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી નાગરિકોએ કરેલા મતદાન બદલ અભિનંદન અને આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૭૫ નગરપાલિકાઓમાં ૬૦ ટકા આસપાસનું મતદાન સરેરાશ નોંધાયું છે. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપ શાસકોના ...
Read Moreસ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાણી વિનાની પકોડા સરકારને પ્રજા ફગાવી દેશે : ડૉ. હિમાંશુ પટેલ છેલ્લાં પાંચ વર્ષમાં વિકાસના નામે થયેલાં ‘નિરવ’ ભ્રષ્ટાચાર અને કૌભાંડોમાં ઘર… ઘર… મોદી અને ભજીયાવાળા શાહ પેદા થયાં છેઃ ડૉ.હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની યોજાનારી ...
Read Moreગુજરાતના ગ્રામ્ય વિસ્તારની ૨૨ ટકા કન્યા શાળા શિક્ષણ થી વંચિતઃ શહેરી વિસ્તારમાં પણ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ ઉત્તરપ્રદેશ અને બિહાર કરતા પણ ગુજરાત કન્યા કેળવણીમાં પાછળ ભારત સરકારના અહેવાલમાં કન્યા કેળવણી અંગે સ્પષ્ટ થાય છે કે ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ...
Read Moreભાજપ સરકાર ઓરમાયું વર્તન દૂર કરી વિશિષ્ટ દિવ્યાંગોને નોકરી આપી માનવીય અભિગમ દાખવેઃ કોંગ્રેસ આસી. ફિઝીયોથેરાપી, સંગીત – ઉદ્યોગ શિક્ષકની ૧૯૯૧થી ભરતી બંધ કરનાર ભાજપ સરકારે વિશિષ્ટ દિવ્યાંગ સ્કુલોને તાકીદે માન્યતા અને ગ્રાન્ટ આપવી જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ...
Read Moreજે જે વિસ્તારમાં ભાજપની હાર થઈ છે. તે વિસ્તારમાં સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો હેરાન-પરેશાન થાય તે રીતે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર- પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યાંના એક પછી એક ઘટના બની રહી છે ત્યારે ખેડૂત વિરોધી અને ...
Read Moreગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ માટે ત્રિદિવસીય “સંસદીય પ્રશિક્ષણ શિબિર” નું આયોજન “નંદનબાગ વાત્રિકા”, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર પાસે, દહેગામ-કપડવંજ રોડ, મુ. પુનાદરા, તા. કપડવંજ, જિ. ખેડા ખાતે કરવામાં આવેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreનર્મદા મુદ્દે રાજકારણ રમતા ભાજપ સરકારનું નર્મદા જળસંકટ ગુનાહીત બેદરકારીઃ કોંગ્રેસ ખેડૂતોનાં ઘરે નળમાં ઓઈલનાંબદલે પાણીનું ટીપું પણ નહીં આપનાર મુખ્યમંત્રીને સત્તા પર રહેવાનો અધિકાર નથી : ડૉ. હિમાંશુ પટેલ પાણી માટે ટળવળાવનાર ભાજપ સરકાર સામે ખેડૂતો, જનતા, કોંગ્રેસ સત્યાગ્રહ ...
Read Moreદહેગામમાં GSFC ડેપોમાંથી જ ભેળસેળીયું બિયારણ પધરાવાયું – કોંગ્રેસ ગાંધીનગર જિલ્લો નકલી – ભેળસેળવાળાં બિયારણનું કેન્દ્ર બન્યો હોવાથી ખેડૂતો સાથેની છેતરપીંડી અટકાવવા તાત્કાલિક પગલાં ભરો : ડૉ. હિમાંશુ પટેલ ગાંધીનગર જિલ્લો નકલી બિયારણ માટેનું સત્તાવાર કેન્દ્ર બની ગયો છે. જેમાં ...
Read Moreગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામમાં ૭૦ ટકા કોંગ્રેસ પક્ષ સમર્થિત સરપંચો અને સદસ્યોનો ભવ્ય વિજય. ભાજપ સરકારની ગ્રામ વિરોધી – ખેડૂત વિરોધી નિતીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રજાએ જાકારો આપ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ...
Read Moreગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ભાજપના મળતીયાઓએ વ્યાપક ભષ્ટાચાર કરીને ભષ્ટાચારના પાપને છુપાવવા મગફળીના ગોડાઉનો સળગાવીને પુરાવા નાશ કરવાના કારસાઓ ભાજપની સરકારના ઈશારે થતા હોવાનો સણસણતો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કરીને ટેકાના ભાવની મગફળીની ખરીદ કરતી ભાજપ સમર્પિત સંસ્થા ...
Read Moreઉત્પાદનના ઓછા ભાવથી પીડાતા ખેડૂતો, મોંઘવારીથી પીસાતા આમ આદમી, પગારદાર નાગરિકો, બેકાર યુવાનોને રાહત આપવામાં સંપૂર્ણ નિષ્ફળ અર્જુન મોઢવાડીયા ખેડૂતોના ઉત્પાદનના ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો કરવાની બીજી વખત લોલીપોપ મગફળી સહિતના ઉત્પાદન વર્તમાન ટેકાના ભાવ રૂ. ૯૦૦થી સરકાર ખરીદતી ...
Read More