સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના નામે ભાજપ સરકાર સુત્રો આપવામાં સુરી છે પણ હકીકતમાં તે દિશામાં કામ કરવામાં અધુરી છે. રાજય સરકાર દ્વારા જે રીતની જાહેરાત કરવામાં આવી કે સ્ટાર્ટ અપ અને ઈનોવેશન માટે કરોડો રૂપિયા ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતાં અસંગઠિત શ્રમિકોની સંખ્યા વધી રહી છે. સાથોસાથ તેઓની રોજી અને સલામતીના પ્રશ્નો પણ ગંભીર થતાં જાય છે. અસંગઠિત શ્રમિકોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજુરો અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગારોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાનગીકરણની ...
Read Moreરાજ્યના સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને બે વર્ષ જેટલો સમય વીતી ગયા છતાં સાતમાં પગાર પંચના એરીયર્સની રકમ મળી નથી ભાજપ સરકાર નિવૃત કર્મચારીઓની લાગણી અને માંગણી પ્રત્યે અવગણના અને ઉદાસીનતા દાખવી રહી છે રાજ્યના સાડા ચાર લાખ નિવૃત કર્મચારીઓને ...
Read Moreગુજરાત રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતાં અસંગઠિત શ્રમિકોની સંખ્યા વધી રહી છે. સાથોસાથ તેઓની રોજી અને સલામતીના પ્રશ્નો પણ ગંભીર થતાં જાય છે. અસંગઠિત શ્રમિકોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતમજુરો અને શહેરી વિસ્તારોમાં સ્વરોજગારોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાનગીકરણની ...
Read Moreભારતના પ્રધાનસેવક થી માંડીને છેલ્લી પાટલીનો હોદ્દો ધરાવતા ભાજપાના આગેવાનોએ ગત બજેટમા ખેત પેદાશના ભાવ દોઢા-બમણા કરવાના ગાણા સંસદ કે સંસદની બહાર ગાયા પરંતુ આજ દિવસ સુધી તેઓ એ સ્પષ્ટતા કરી શકતા નથી કે કઈ રીતે ખેત પેદાશના ભાવ બમણા ...
Read Moreઅસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના તા. ૨૭/૦૨/૨૦૧૮ ને મંગળવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે યોજાનાર પરિસંવાદનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પ્રવક્તા ડૉ. મનિષ દોશી વિશેષ રીતે સંબોધન ...
Read Moreએન.સી.ઈ.આર.ટી. (નેશનલ કાઉન્સીલ ફોર એજ્યુકેશન રીસર્ચ એન્ડ ટ્રેનીંગ ) ના નેશનલ એચીવમેન્ટ સર્વેના પરિણામોમાં ગુજરાતના શિક્ષણ સ્તરના મોટા મોટા અને ખોટા ખોટા દાવાનો પર્દાફાસ થયો છે. ત્યારે ગુજરાતના શિક્ષણની અધોગતિ માટે શિક્ષણ વિભાગ સીધો જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ ...
Read Moreરાજ્યમાં બનાસકાંઠા અને ખેડાની બે જિલ્લા પંચાયત અને સત્તર તાલુકા પંચાયતના આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ પક્ષના પંચાયત સભ્યોને મોટી સંખ્યામાં ચૂંટીને સત્તા સોંપવા બદલ જનતાનો આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ...
Read Moreબનાસકાંઠા, ખેડા જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની આજરોજ યોજાયેલ ચૂંટણી પૈકી દાંતા તાલુકાની હડાદ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારના નામની સામે પંજાના નિશાનને બદલે ભાજપનું ચિન્હ ઈ.વી.એમ. પર છપાઈને આવતા કોંગ્રેસ પક્ષના ઉમેદવારે તાત્કાલિક અસરથી ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવા ...
Read Moreગુજરાત સરકારે આજરોજ રજૂ કરેલા અંદાજપત્રમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગાર અંગેની પર પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અંગેની વિવિધ જોગવાઈ બાળકોને વિજ્ઞાનપોથી, વાઈફાઈ, ડીઝીટલ ક્લાસ રૂમ, નવા ઓરડા સહિતની વાતો સામે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More