ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજ રોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણમાં શિષ ઝુકાવીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદ યાત્રાનો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા ખાતેથી પ્રારંભ ...
Read MoreAuthor Archives:
ગુજરાતના ૨૨ વર્ષ અને દેશના ચાર વર્ષના ભ્રમ અને ભય ફેલાવતી અહંકારી ભાજપ-મોદી સરકારના ઉપવાસ માત્રને માત્ર સરકારની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવા માટેના ફાઈવ સ્ટાર ઉપવાસ હોવાના આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ...
Read Moreગાંધીજી અમને શાંતિથી રાજ કરવા દેતા નથી એવુ ત્રાગુ કરીને અંગ્રેજોએ ગાંધીજી સામે ઉપવાસ નહોતા કર્યા – જયરાજસિંહ ભાજપના ૨૮૨ સંસદ સભ્યોનો અહંકાર કોંગ્રેસના ૪૪ સંસદ સભ્યોએ તોડી મોદી સરકારને સંસદ થી સડક પર લાવી દીધી – જયરાજસિંહ મોદીજી અને ...
Read Moreમુખ્યમંત્રી અને કૃષિમંત્રી ગુજરાતના ખેડુતોને ડ્રીપ અને સ્પ્રિંકલર ઇરિગેશનના સાધનો ઉપર સહાય આપવાની માનસિકતા ધરાવતા નથી. – મનહર પટેલ ડ્રીપ ઇરિગેશનના સાધનોની સબસીડીનો લાભ ખેડુતોના સુધી પહોચવાને બદલે રાજસ્થાનના બજારમા ગુજરાતના ડ્રીપ ઇરિગેશનના સાધન-સામગ્રીનો ફુલ્યો ફાલ્યો કાળો વેપાર. કંપની અને ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ દેશભરમાં કોમી એખલાસની જાળવણી અને પ્રસાર માટે રાષ્ટ્રવ્યાપી પ્રતિક ઉપવાસ કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના ૩૩ જીલ્લા, ૮ મહાનગરોના પ્રતિક ઉપવાસના કાર્યક્રમની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવ્યાપી પ્રતિક ...
Read Moreરાજ્યના અસંગઠિત મજદૂરોના અધિકારો માટે કોંગ્રેસ આંદોલન કરશે ગુજરાત પ્રદેશ અસંગઠિત મજદૂર કોંગ્રેસ (GPUWC) ની મીટીંગ રાજીવ ગાંધી ભવન ખાતે મળી ગયેલ. ગુજરાત કારોબારીની મીટીંગને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ ...
Read Moreસ્કીલ ડેવલપમેન્ટના મોટા મોટા દાવાનો પરપોટો ફૂટી ગયો : સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત ઘણું પાછળ પુરૂષ કરતાં મહિલાઓને નોકરી આપવામાં દેશના ટોપ-૧૦ રાજ્યમાં ગુજરાત ૧૦માં ક્રમે કૌશલ્યવર્ધન કેન્દ્રો દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસને બદલે ભાજપ સરકારે ભ્રષ્ટાચારમાં કૌશલ્ય પ્રાપ્ત કર્યું, રોજગાર ક્ષમતામાં ...
Read Moreવેરા વધારનાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો ભ્રષ્ટાચાર બંધ કરે. હેરાફેરી –ફેરાફેરી બંધ કરશે, તો ગાંધીનગરના નાગરિકોને વેરામાંથી મુક્તિ મળશે. ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના નાગરિકો પર પ્રથમવાર વાહનવેરો ઝીંકવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી ભાજપ શાસકો સ્થાનિક ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreવર્ચ્યુલ ક્લાસરૂમની વાતો કરનાર ભાજપ સરકારમાં ૧૪૦૦૦ શાળાઓ એવી છે કે, જેમાં એક જ વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ફરજ પડે છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના માળખાને તોડીને માત્રને માત્ર શિક્ષણનું ખાનગીકરણ-વ્યાપારીકરણ કરવાની ભાજપની નિતી. પ્રજાના પરસેવાના ...
Read Moreઅમદાવાદની શાળાઓની પ્રોવીઝનલ ફી જાહેર થતાં જ તોતીંગ ફી સામે વાલીઓમાં આક્રોશ. પ્રજાના પરસેવાના નાણાં-સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચીને ચૂંટણી સમયે “ફી વધારો હાર્યો, વિદ્યાર્થી-વાલીઓ જીત્યા” ના હોર્ડિગ્સ લગાવનાર ભાજપે વિદ્યાર્થી-વાલીઓ સાથે છેતરપીંડી કરી. – કોંગ્રેસ વિદ્યાર્થી – વાલીઓ સાથે ...
Read More
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, પ્રદેશના આગેવાનો, વિવિધ સેલના વડાઓ સાથે ગુરુવારે બેઠકોનો દોર જામ્યો હતો, બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા સહિતના ...
Read More