Author Archives: editor

28 Apr
0

કેન્દ્રની તાત્કાલિક યુપીએ સરકાર વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધીએ : 28-04-2018

કેન્દ્રની તાત્કાલિક યુપીએ સરકાર વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધીએ દેશના દરેક રાજ્યમાં વિદ્યાર્થીઓને વ્યાજબી ફી માં ઉત્તમ શિક્ષણ મળે તે માટે દરેક રાજ્યમાં કેન્દ્રીય યુનિવર્સિટીની સ્થાપના અન્વયે ગુજરાતને ૨૦૦૯ સેન્ટ્રલ યુનિવર્સિટીની ફાળવણી કરી. સેન્ટ્રલ યુનિવર્સિટી માટે ...

Read More
28 Apr
0

બ્રહ્મસમાજની મેગા બિઝનેસ સમિટ માં વિપક્ષ પર આરોપ મુકી નીતિનભાઈ શું સાબિત કરવા માંગેછે? જયરાજસિંહ : 28-04-2018

દેશનુંલોકતંત્ર એ કોઈ ત્રણ કલાકની હિન્દી ફીલ્મ નથી જેમા સત્તાપક્ષ હીરો અને વિપક્ષ વીલનનીભુમિકા ભજવે. આભારતીય સંવિધાનની ખુબસુરતી છે કે વિપક્ષ હોય તો સત્તા પક્ષમાં સત્તાનો મદ અને અહંકારના આવે- જયરાજસિંહ નિતિનભાઈપટેલે બ્રહ્મસમાજ ના પ્લેટફોર્મ નો રાજકીય ઉપયોગ કરી પ્રસંગને અભડાવ્યો -જયરાજસિંહ બ્રહ્મસમાજનીમેગા બિઝનેસ સમિટ માં વિપક્ષ પર આરોપ મુકી નીતિનભાઈ શું સાબિત કરવા માંગેછે? જયરાજસિંહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, ગાંધીનગર મહાત્મામંદીર ખાતેબ્ર મસમાજ દ્વારા બીઝનેસ મેગા સમીટ નું આયોજન કરાયુ હતું.બ્રાહ્મણો માટે બ્રાહ્મણો થકી રોજગાર અને વ્યવસાય વૃદ્ધિના ઉદ્દેશ સાથે યોજાયેલા આ મેળાવડા નેપોતાના વાણીવિલાસ માટે ...

Read More
25 Apr
0

શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા-દેખાવો. : 25-04-2018

શિક્ષણના અધિકાર કાયદાનું અસરકારક અમલ, ફી ના નામે વિદ્યાર્થી-વાલીઓની લુંટ બંધ કરાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા-દેખાવો. શિક્ષણના અધિકાર અને આડેધડ ફી ના ઉઘરાણાં સામે ૩૩ જિલ્લા અને આઠ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર દેખાવો-ધરણાં યોજાયા.   રાજ્યમાં છેલ્લા ...

Read More
25 Apr
0

આગ લાગે ત્યારે કુવો ખોદવાની નીતિ’ ભૂર્ગભ જળ અંગે કાયદાની વાત કરી ભાજપ સરકાર ગુજરાતની જનતા સાથે છેતરપીંડી બંધ કરે : 24-04-2018

ચેક ડેમ અને બોરીબંધના નામે કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર ભાજપ સરકાર ‘જળ વ્યવસ્થાપન’ ની નિષ્ફળતા છુપાવવા મોટી મોટી જાહેરાતો કરે છે. વર્ષ – ૨૦૧૬ માં ભૂગર્ભ જળની સાચવણી માટે ભારત સરકારે કાયદા માટે બીલ મોકલ્યું હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર ...

Read More
24 Apr
0

પંચાયત પદાધિકારી સંમેલન : 24-04-2018

Read More
21 Apr
0

“એક બુથ બે યુથ”ના સંકલ્પને સાકાર કરવા કોંગ્રેસ આઈટી સેલની ટીમ જનમિત્ર કાર્યક્રમમાં ગામે ગામ સુધી પોહાચાડશે

“એક બુથ બે યુથ”ના સંકલ્પને સાકાર કરવા કોંગ્રેસ આઈટી સેલની ટીમ જનમિત્ર કાર્યક્રમમાં ગામે ગામ સુધી પોહાચાડશે. ૨૦૧૯ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જુઠ્ઠણાને જડબાતોડ જવાબ આપવા ૪૮૦૦૦ બુથમાં બે આઈટીસેલના સૈનિકો કામે લાગશે ભાજપ સરકાર સામે વિધાનસભા કોંગ્રેસ પક્ષ “લોકસરકાર” ...

Read More
21 Apr
0

ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪% વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન

ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને. મોદી શાસનમાં પેટ્રોલમાં ૧૩૩ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાથી વધુ કુલ ૧૧ વાર એક્સાઈઝમાં વધારો ઝીંકવામાં આવ્યો. કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર ...

Read More
19 Apr
0

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 19-04-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી તા. ૨૦-૪-૨૦૧૮ ને શુક્રવાર સવારે ૯-૦૦ કલાકે ઘાંચીની વાડી, નગરપાલિકા સામે, નવસારી અને બપોરે ૨-૦૦ કલાકે હરિધ્યાન સમૃધ્ધિ ભવન, ગંગાધરા હાઈસ્કૂલની સામે, બારડોલી, ગંગાધરા તા. ...

Read More
19 Apr
0

અર્જુન મોઢવાડિયા પ્રેસનોટ : 19-04-2018

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
18 Apr
0

સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 18-04-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી આજ રોજ સાબરકાંઠાના હિંમતનગર અને અરવલ્લીના મોડાસા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષની કાર્યકરો-આગેવાનો સાથેની સંવાદ યાત્રાનું આયોજન થયું હતું.  કોંગ્રેસ પક્ષની ...

Read More
17 Apr
0

ભાજપ સરકાર કરી રહી છે એશ…. જનતા શોધી રહી છે એ.ટી.એમ. માં કેશ… : 17-04-2018

બેન્કમાં અપૂરતું બેલેન્સ, મીનીમમ બેલેન્સ, સર્વિસ ચાર્જ સહિત અનેક સેવાઓના નામે ગ્રાહકો પાસેથી નાણાંની આડેધડ વસૂલાત-દંડ કરતી બેન્કો. ગ્રાહકોને જમા કરાવેલા નાણાં જરૂરિયાત સમયે ઉપાડતી વખતે સર્વિસ આપવામાં નિષ્ફળ બેન્કોએ પણ ગ્રાહકોને નાણાં ચૂકવવા જોઈએ. – કોંગ્રેસ સામાજિક પ્રસંગ, લગ્ન ...

Read More
13 Apr
0

ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખેડૂતો અને જમીનના વિકાસને બદલે અધિકારીઓ અને ભાજપના મળતીયાઓનો વિકાસ : 13-04-2018

ગુજરાત જમીન વિકાસ નિગમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને હિમશિલાના ટપકાં સમાન આ ભ્રષ્ટાચારના પંચાવન લાખ રોકડા નિગમની સત્તાવાર કચેરીમાં અધિકારીના ખાનામાંથી પકડાય તે દર્શાવે છે કે, ગુજરાત જમીન વિકાસ નિગમમાં ખેડૂતો અને જમીનના વિકાસને બદલે અધિકારીઓ અને ભાજપના મળતીયાઓનો વિકાસ ...

Read More