Author Archives: editor

05 May
0

પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ બાદ હવે ખાડોત્સવની જવાબદારી પણ શિક્ષકોને માથે – જયરાજસિંહ : 05-05-2018

પ્રવેશોત્સવ, ગુણોત્સવ, રણોત્સવ, કૃષિ મહોત્સવ બાદ હવે ખાડોત્સવની જવાબદારી પણ શિક્ષકોને માથે – જયરાજસિંહ ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે પડેલા પોતાના ગેરવહીવટના ને નિષ્ફળતાના ખાડા પુરવાના બદલે હવે શિક્ષકો પાસે ખાડા ખોદાવશે – જયરાજસિંહ ફીક્સ પગારના કારણે શિક્ષકોના પેટમાં પડતા ખાડા ...

Read More
04 May
0

પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 04-05-2018

પોરબદંર જિલ્લા ખાતે રાષ્ટ્રપિતા પરમ્ પૂજ્ય મહાત્મા ગાંધીજી નુ જન્મસ્થળ એવા કિર્તીમંદીરની મુલાકાત લીધી હતી. પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી તાલુકા ...

Read More
03 May
0

સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ૯ અધ્યાપકોને શોકોઝ નોટિસ પાઠવી જેનો યુવક કોંગ્રેસ દ્વારા સખત વિરોધ. : 03-05-2018

સેન્ટ્રલ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ૯ અધ્યાપકોને શોકોઝ નોટિસ પાઠવી જેનો યુવક કોંગ્રેસ દ્વારા સખત વિરોધ. ગુજરાત રાજ્યની સરકાર દ્વારા અધ્યાપકોને શોકોઝ નોટિસ પાઠવી અસહિષ્ણુતાનું વરવું પ્રર્દશન. અધ્યાપકો સામેની શોકોઝ નોટિસ સેન્ટ્રલ યુનિવર્સિટી તાત્કાલિક પાછી ખેંચે. ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ ભારતીય જનતા ...

Read More
03 May
0

કચ્છ, મોરબી, જામનગર,દેવભૂમિ-દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 03-05-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ, મોરબી, જામનગર,દેવભૂમિ-દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીના માધ્યમથી જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો સાથે સંવાદનું આયોજન થયું હતું.  કચ્છ જિલ્લા ખાતે મા આશાપુરા માતાના ...

Read More
02 May
0

શ્રી અહમદભાઈ પટેલે જમીન સંપાદન કાનૂન -૨૦૧૩ નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાનશ્રીને ખેડૂત હિતમાં પત્ર : 02-05-2018

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પરત્વે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શ્રી અહમદભાઈ પટેલે જમીન સંપાદન કાનૂન -૨૦૧૩ નો સંપૂર્ણ અમલ માટે વડાપ્રધાનશ્રીને ખેડૂત હિતમાં પત્ર લખી ધ્યાન દોરતા ...

Read More
02 May
0

અર્બન એરીયા કો ઓર્ડીનેશન કમીટીની રચના : 02-05-2018

રાજ્યના આઠ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે નીમાયેલ સંકલન સમિતિ અને શહેરના નિરીક્ષકોની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જામનગર, ...

Read More
02 May
0

પત્રકાર પરિષદ : 02-05-2018

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને બિહારના પ્રભારીશ્રી શક્તિસિંહ ગોહિલ આવતી કાલે તા. ૦૩-૫-૨૦૧૮ ને ગુરુવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે, રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે  

Read More
01 May
0

ગુજરાતના સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસે ગૌરવવંતા ગુજરાતીઓને અભિનંદન : 01-05-2018

Press Note

Read More
01 May
0

ગુજરાતના સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસનની શુભેચ્છા : અહેમદ પટેલ : 01-05-2018

Press Note

Read More
01 May
0

રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) કાયદા અંગે જાગૃતતા : 01-05-2018

રાઈટ ટુ એજ્યુકેશન (આર.ટી.ઈ) શિક્ષણનો અધિકાર કાયદો – ૨૦૦૯ માં કોંગ્રેસની સરકાર દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કાયદા મુજબ ગરીબ-સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ, ખાનગી શાળાઓમાં મળે તે હેતુથી દરેક ખાનગી શાળામાં ૨૫ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. ...

Read More
30 Apr
0

ગુજરાતના સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસે ગૌરવવંતા ગુજરાતીઓને અભિનંદન : 30-04-2018

ગુજરાતના સ્થાપના દિન અને આંતરરાષ્ટ્રીય શ્રમ દિવસે ગૌરવવંતા ગુજરાતીઓને અભિનંદન સાથે સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવાતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને વિશ્વને માર્ગદર્શક સિધ્ધાંતો આપનાર પૂ. ...

Read More
30 Apr
0

જગદીશ ઠાકોરના અધ્યક્ષપદે એક પંચાયત કો-ઓર્ડીનેશન કમિટીની રચના : 30-04-2018

ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતો વધુ સુર્દઢતાથી કામગીરી કરી શકે અને તેનો લાભ પ્રજાના મોટા વર્ગ સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન માટે તેમજ જિલ્લા પંચાયતોની વધુ અસરકાર કામગીરી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...

Read More