Author Archives: editor

24 May
0

મહામહિમ રાજ્યપાલશ્રીને દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચાર અંગે આવેદનપત્ર : 24-05-2018

આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના નેતા કુ. શૈલજાજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, ધારાસભ્યશ્રીઓ અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો આજ રોજ અને દલિત સમાજ પર ...

Read More
24 May
0

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી ધરણા-દેખાવો : 24-05-2018

This is the GDP crisis – Gas, Diesel and Petrol crisis of the Modi Government ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪% જેટલો વેટ + સેસ ઉઘરાવતી હોવાથી પ્રજા મોંઘવારીના મારથી પરેશાન- મોંઘવારી આસમાને. ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં ૪૪૩.૬% એક્સાઈઝમાં ભારે ...

Read More
24 May
0

શિક્ષકોને શૈક્ષણિક કામ છોડાવી ખાડા ખોદાવો તો વિધ્યાર્થીઓ એ પંકચર જ બનાવવા પડે – જયરાજસિંહ : 24-05-2018

વડાપ્રધાન મોદીજીની બેકાર યુવાનોને પકોડા વેચવાની સલાહ બાદ હવે ગુજરાત સરકાર કુમળા બાળકો ને પંક્ચર કરતા શીખવાડશે-જયરાજસિંહ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ ને ટાયર ના પંકચર બનાવતા શીખવાડવાનો રાજ્ય સરકારનો પરિપત્ર રૂપાણી સરકારનું માનસિક પંકચર થયું હોવાનો પુરાવો – ...

Read More
23 May
0

સાહિત્યકારશ્રી વિનોદ ભટ્ટના નિધન અંગે શોકાંજલિ : 24-05-2018

જાણીતા હાસ્ય કરાર લેખક, સાહિત્યકારશ્રી વિનોદ ભટ્ટના નિધન અંગે શોકાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ.વિનોદભાઈ ભટ્ટના કટાક્ષ લેખમાંથી હંમેશા નવી વાત, નવો વિચાર મળતા હતા. હાસ્ય ...

Read More
22 May
0

મૃતક દલિત યુવકના પરિવારને મળ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ : 22-05-2018

દલિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રાજ્યના મુખ્યમંત્રી જવાબદારી સ્વીકારી રાજીનામું આપે : કોંગ્રેસ ગુજરાતમાં ભાજપ શાસનમાં દલિતો પર અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે મૃતક દલિત પરિવારની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, એ.આઈ.સી.સી.ના મહામંત્રીશ્રી રાજીવ સાતવજી, ધારાસભ્યશ્રીઓએ ...

Read More
પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સામે પ્રદર્શન
21 May
0

પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા સામે પ્રદર્શન

Read More
21 May
0

પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષની આક્રોશ રેલી : 21-05-2018

પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષની આક્રોશ રેલી, ઊંટલારીમાં બાઈક રાખીને મોંઘવારી સામે વિરોધ રેલી ટાઉનહોલથી નેહરુ બ્રીજ સુધી મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને સામાન્ય નાગરિકો આક્રોશ રેલીમાં જોડાયા ગુજરાતની ભાજપ સરકાર પેટ્રોલ-ડીઝલ પર ૨૪ ટકા જેટલો વેટ + સેસ ...

Read More
21 May
0

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન : 21-05-2018

૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું, સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો, વિશ્વમાં શાંતિ માટેના પ્રયાસો અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને એ માટેની ...

Read More
૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન
21 May
0

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શત શત વંદન

Read More
21 May
0

અચિવમેન્ટ સર્વેમા ગુજરાત મા શિક્ષણ નીતિ કથળી. : 20-05-2018

અચિવમેન્ટ સર્વેમા ગુજરાત મા શિક્ષણ નીતિ કથળી. ગુજરાતમાં શિક્ષણની અધોગતિ માટે ભાજપ સરકારનો દીશા વિહીન – ભ્રષ્ટાચારી શિક્ષણ વિભાગ સીધો જવાબદાર – ડૉ. મનિષ દોશી ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના બહાર પાડવામાં આવેલ નેશનલ એચીવમેન્ટ સર્વેમાં ગુજરાતનું શિક્ષણ કેટલું કથળ્યું ...

Read More
19 May
0

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે : 19-05-2018

૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષસ્થાને તેમજ પ્રદેશ પ્રભારીશ્રી રાજીવ સાતવ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં તા.૨૧-૦૫-૨૦૧૮ ને સોમવાર સવારે ૧૦-૩૦ કલાકે, ભાઈકાકા હોલ, લો-ગાર્ડન ...

Read More
19 May
0

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં “કોંગ્રેસ આપના દ્વારે” કાર્યક્રમ : 19-05-2018

શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવા માટે તા.૨૦/૦૫/૨૦૧૮, રવિવારના રોજ સાંજે    ૦૬-૦૦ કલાકે અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં “કોંગ્રેસ આપના દ્વારે” કાર્યક્રમના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા લાંભા વોર્ડમાં અને ...

Read More