Author Archives: editor

11 Jun
0

રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમ : 10-06-2018

ખેડૂતોના ન્યાય માટે રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમમાં આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના આસોદરા ચોકડી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને ધારાસભ્યશ્રી નિરંજન પટેલ, પૂનમ પરમાર સહિતના આગેવાનોની પોલીસે કરી અટકાયત. ખેડૂતોના ન્યાય માટે રસ્તા રોકો, ચક્કાજામના કાર્યક્રમમાં અમરેલી ...

Read More
11 Jun
0

પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે કરોડો રૂપિયાની લૂંટ : 10-06-2018

પ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે કરોડો રૂપિયાની લૂંટ વિદ્યાર્થીઓ પાસેથી કરે છે. ખાનગી યુનિવર્સિટીઓ પણ દર વર્ષે ફોર્મ ફીના નામે કરોડો રૂપિયાની કમાણી કરે છે. સરકારની ટેકનિકલ, ડિપ્લોમા અને મેડીકલની પ્રવેશ સમિતીઓ ‘પીનના નામે ...

Read More
11 Jun
0

ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક : 10-06-2018

આજ રોજ તા. ૧૦/૦૬/૨૦૧૮ રવિવારે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતના પ્રભારી શ્રી મોહંતીજીએ માર્ગદર્શન આપ્યું. આવનારા ત્રણ મહિનાની કામગીરીનો રોડ મેપ તૈયાર થયો. પાટણના સાંસદ લીલાધર વાઘેલાના ...

Read More
09 Jun
0

કોંગ્રેસ આપના દ્વારે’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા શહેર ખાતે શ્રી અમીત ચાવડા : 09-06-2018

શહેરમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા સાથે કાર્યકરો, સમાજના શ્રેષ્ઠીઓને મળી તેમની સમસ્યા, પ્રશ્નો જાણવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘કોંગ્રેસ આપના દ્વારે’ કાર્યક્રમ અંતર્ગત આજરોજ વડોદરા શહેર ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા જણાવ્યું હતું કે, ખેડૂતોની ...

Read More
09 Jun
0

ભાજપ સરકારે ૨૨ વર્ષથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં નહીં હોવાનો સ્વીકાર : 09-06-2018

પંચાયત – પાલિકામાં તોડજોડનાં રાજકારણનાં બદલે આર્થિક રીતે બેહાલ ખેડૂતોના દેવાં તાત્કાલિક માફ કરોઃ કોંગ્રેસ વડોદરામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાનું સ્વીકારાયું તે જ બતાવે છે કે, ભાજપ સરકારે ૨૨ વર્ષથી ખેડૂતોને અન્યાય કર્યો છેઃ ડૉ. હિમાંશુ પટેલ વડોદરા ખાતે યોજાયેલી ...

Read More
08 Jun
0

કિસાન સેલ નિમણૂંક : 08-06-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ તાત્કાલિક અસરથી જાણીતા ખેડૂત આગેવાન અને વિસાવદરના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
08 Jun
0

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ધરણાં – પ્રદર્શન : 08-06-2018

ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ દિનપ્રતિદિન દયનીય થતી જાય છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ ભાજપ શાસનમાં રોજીંદી અને સામાન્ય બની ગઈ છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અંગે રાજ્યના ૩૩ જિલ્લાના ૨૪૯ તાલુકા મથકો પર કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના ન્યાય અને અધિકાર માટે ...

Read More
08 Jun
0

ભાજપનું જન સમર્થન અભિયાન નહીં પણ ધન સમર્થન અભિયાન : 08-06-2018

મોદી સરકારે નાના માણસોનો ‘હાથ’ પકડ્યો હોત તો આજે મોટા માણસોના ‘પગ’ પકડવાનો વારો ના આવ્યો હોત – જયરાજસિંહ ભાજપનું આ “જન સમર્થન” અભિયાન નહીં પણ ” ધન સમર્થન ” અભિયાન છે-જયરાજસિંહ ભાજપનું ”સંપર્ક ફોર સમર્થન“ અભિયાન મોદીજીએ ગુમાવેલા જનસમર્થન ...

Read More
07 Jun
0

ગુજરાત પ્રદેશ સેવાદળની કારોબારીની બેઠક : 07-06-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ સેવાદળની કારોબારીની બેઠકમાં ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં મોટા પાયે ફેરફાર આવી રહ્યા છે. વક્ત છે બદલાવ ના ...

Read More
04 Jun
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન : 04-06-2018

કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષ દ્વારા સતત તેરમાં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું ...

Read More
04 Jun
0

ગાય માતાઓ માટે રાહત ભાવે ઘાસ-ખાણદાણ આપવાની જાહેરાત માત્ર પ્રચાર : 03-06-2018

ભાજપ સરકારની ગાય માતાઓ માટે રાહત ભાવે ઘાસ-ખાણદાણ આપવાની જાહેરાત જન આક્રોશ ઠારવા પુરતી જ હતી ગાયમાતા અને ગૌશાળાને વધુ સમય ઘાસચારો આપવો ન પડે તે માટે સમય કાઢી રહી છે ભાજપ સરકાર ભાજપ સરકાર સત્તા ઉપર આવ્યા બાદ ગાયમાતાઓની ...

Read More
“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન
04 Jun
0

“કારકિર્દીના ઉંબરે”ધોરણ ૧૨ પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન

Read More