ભાજપ સરકાર ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી આપવામાં નિષ્ફળ, ગુજરાતના ખેડૂતોને માત્ર ૮ કલાક વિજળી રાત્રીના સમયે મળે છે ખેડૂતોને ખેત પેદાશોના ટેકાના ભાવ ન આપનાર ભાજપ શાસનમાં ખેડૂતોને સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીની પત્રકાર ...
Read MoreAuthor Archives:
ભાજપના તમામ કાવાદાવા, પોલીસતંત્ર અને વહીવટી તંત્રનો દુરુપયોગ છતાં ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો ભાજપના તમામ કાવાદાવા, પોલીસતંત્ર અને વહીવટી તંત્રનો દુરુપયોગ છતાં ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. ડાંગ જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી બીબીબેન ...
Read More૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયત માટે અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થયા બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ, પદાધિકારીઓ માટે યોજાયેલ ચૂંટણી બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ૩૧ જીલ્લા પંચાયતની વર્ષ-૨૦૧૫માં યોજાયેલ ...
Read Moreરાજ્યમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદ્દત બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને પદાધિકારીઓની યોજાનાર ચૂંટણીમાં ભાજપા સરકાર યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવા વહીવટીતંત્ર, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે. તેવા સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતોની નવા પ્રમુખ-ઉપપ્રમુખની ...
Read Moreશિક્ષણનું ઘોર ખોદતું ગુજરાત મોડેલ શિક્ષકો ઘરે ઘરે ફરી પુસ્તકો ભેગાં કરશે, શાળામાં કચરો વાળશે શિક્ષણનો ખુલ્લેઆમ વેપલો કરનાર ભાજપ સરકારે શિક્ષકોને મજૂરો, દારૂડીયા, સફાઈ કામદાર બનાવી દેતા શિક્ષણની ગુણવત્તા કથળીઃ ડૉ. હિમાંશુ પટેલ પ્રવેશોત્સવથી લઈને ગુણોત્સવ સુધીનાં તાયફા કરતી ...
Read Moreગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. યુનિવર્સિટીના પરીક્ષા ખર્ચમાં દર વર્ષે કરોડો રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. આશ્રર્યની વાત એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યાઘટી રહી છે અને પરીક્ષાનો ખર્ચ વધી રહ્યો છે. પરીક્ષા ખર્ચમાં દર વર્ષે ...
Read Moreઆજ રોજ રાજ્યમાં તાલુકા પંચાયતના પદાધિકારી પ્રમુખ / ઉપપ્રમુખની અઢી વર્ષના કાર્યકાળ પૂર્ણ થતાં યોજાયેલ પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ખેડા જિલ્લાની ખેડા, મહુધા, માતર, વસો, નવસારી જિલ્લાની વાસંદા, ખેરગામ, અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષે વિજય પ્રાપ્ત ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, વઢવાણ નગરપાલિકાની સામાન્ય સભા તા. ૧૧/૬/૨૦૧૮ ના રોજ પ્રમુખ / ઉપપ્રમુખની ચૂંટણી માટે રાખવામાં આવેલી. આપ કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા સભ્ય હોવાથી આપને પક્ષ તરફથી અગાઉથી ...
Read Moreમોદીજીએ વિરાટ કોહલીના ફિટનેસ વિડિઓ ટ્વીટથી ઉત્તેજિત થવાને બદલે રાહુલ ગાંધી જયારે ચોટીલા પર્વત ગણત્રીની મીનીટસમાં દર્શન કરી ઉતરી ગયા હતા ત્યારે એ રાહુલ ગાંધીએ તમને ચેલેન્જ આપી હતી એ ફિટનેસ ચેલેન્જ ઉપાડી લેવાની જરૂર હતી – જયરાજસિંહ પબ્લીસીટી સ્ટંટમાં ...
Read Moreઆજ રોજ ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ દ્વારા અંબાજી ખાતે બે દિવસીય “સંકલ્પ” લીડરશીપ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ શિબિરમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા જણાવ્યું હતું કે, ઝીંદગીનો કોઈ પણ તબક્કો હોય દરેક વ્યક્તિ ...
Read Moreપોષણક્ષમ ભાવો નહીં મળતાં ખેડૂતોની આવક બે દશકામાં ઘટીને અડધી થઈ ગઈ, ૧૫ હજારનો આપઘાત..! આપઘાત કરનારનાં પરિવારને વળતર નહીં, દેવામાં માફી નહીં, ટેકાનાં ભાવોમાં ભ્રષ્ટાચાર… આ છે ભાજપ સરકારઃ ડૉ. હિમાંશુ પટેલ કોંગ્રેસે ખેડૂતો માટે શું કર્યુંની વાતો કરનાર ...
Read More