ગાંધીનગરમાં ભાજપ સરકાર સત્યાગ્રહ છાવણીએ ભાડું લઈ પ્રજાનો અવાજ દબાવવા માંગે છે રાજ્ય સરકારે સત્યાગ્રહીઓ માટે મંડપ – શેડ, માઈક, મેડીકલ સારવાર, શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવી જોઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારે તેનાં સરમુખત્યાર શાસનમાં આમ જનતા માટે ગાંધીનગરમાં ...
Read MoreAuthor Archives:
આજે GST ના અમલીકરણ ના એક વર્ષ પછી જો લેખા જોખા જોવામાં આવે કે દેશે શુ મેળવ્યુ છે અને દેશે શુ ગુમાવ્યુ છે તો ચિત્ર નિરાશા ઉપજવનારુ પ્રતિત થાય છે. GST ના અયોગ્ય રીતે થયેલ અમલને કારણે GST નો હાર્દ્ર ...
Read Moreકેન્દ્રની ભાજપ સરકારે નાગપુરથી વિમાન માર્ગે ૧ લાખથી વધુ જીવતા પશુઓને ચાર્ટર પ્લેન મારફત શારજાહમાં નિકાસ કરવાની તા. ૩૦ જૂન ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીશ્રી ગડકરીએ વિમાનને લીલીઝંડી આપવાની યોજના અંગે સમગ્ર રાજ્યમાં જીવદયા પ્રેમીમાં ભારે આક્રોશ વ્યાપ્યો ...
Read Moreભાજપના ૨૨ વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિને કારણે રાજ્યમાં ખેડૂતોની હાલત દિન-પ્રતિદિન ખરાબ થઈ રહી છે. મોંઘુ બિયારણ, મોંઘી વીજળી, ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળવા પરિણામે ખેડૂતોને વ્યાજના ચક્કરમાં અટવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના ખેડૂતોના હક્ક અને અધિકારની વિવિધ ...
Read Moreઆજરોજ તા.૨૯/૦૬/૨૦૧૮ ના રોજ બોટાદ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર લાંચ રુશ્વત ખાતાના અધિકારીશ્રીએ ટ્રેપ કરી છે. જેમાં રૂ.૮૦,૦૦૦ સાથે તેઓ રંગે હાથ પકડાયેલ છે. વિધાનસભા-૨૦૧૭ ના ચૂંટણી સમયે જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી સી.બી.ખંભાળિયા ભાજપના ઉમેદવારશ્રી સૌરભભાઈ દલાલ સાથે રેલી ...
Read Moreકોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓ અને કોર કમિટીના વરિષ્ઠ સભ્યશ્રીઓની અગત્યની બેઠકો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી ...
Read MorePress Note
Read Moreચોથા ભાગના વિદ્યાર્થીઓ દસમાં ધોરણ પહેલાં જ શાળા છોડી દે છે ફી માં બેફામ વધારો કરીને અને કરાવીને શિક્ષણને ધંધો અને વેપારનું સાધન બનાવી દેવાયું છે, રાજ્ય સરકાર પોતે પણ શિક્ષણમાં ધંધો કરે છે ૧.કરોડ ૩૨ લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ...
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી વશરામ સાગઠીયાને જાહેરમાં અને પ્રેસ સમક્ષ પક્ષ વિરૂધ્ધ ઉચ્ચારણો કરીને પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચાડવા બદલ પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડાની સૂચના અનુસાર તેમની સામે શિક્ષાત્મક પગલાં કેમ ન ભરવા તે અંગે ખુલાસો માંગતી નોટિસ આપવામાં ...
Read Moreરાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, એલિસબ્રીજ અમદાવાદ ખાતે તા. ૨૬-૦૬-૨૦૧૮ ને મંગળવારના રોજ ટોળાં સાથે તોડફોડ, ધાંધલ-ધમાલ કરી પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચાડવાનું કૃત્ય કરનાર નીચે મુજબની વ્યક્તિઓને પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ પક્ષમાંથી તાત્કાલિક અસરથી ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર જિલ્લાના પ્રમુખોની નીચેના નામોની મજૂરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ નવનિયુક્ત શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાને ધ્યાનમાં ...
Read Moreયુજીસીના પ્રોફેસરશીપ માટેના ધારા ધોરણનું શિક્ષણ વિભાગ, ભાવનગર યુનીવર્સીટીએ કરેલ ઉલ્લંઘન અંગે યુજીસીના અધ્યક્ષ, રાજ્યપાલશ્રી ગુજરાતને લેખિત રજૂઆત રાજ્યની યુનીવર્સીટીઓમાં કુલપતિશ્રીઓની નિમણુંકમાં પણ યુજીસીના ધારા ધોરણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે યુજીસીના ધારા ધોરણના ઉલ્લંઘન કરનાર રાજ્યના શિક્ષણ સચિવ, યુનીવર્સીટી કુલપતિશ્રી ...
Read More