Author Archives: editor

gpcc-logo-english1
02 Aug
0

ભાજપે ચૂંટણી જીતવા માટે 5000 કરોડની મગફળીનું કૌભાંડ કર્યુઃ કોંગ્રેસ

ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં અને બારદાનમાં આગ લાગવાની ઘટનાની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં મગફળીમાં માટી અને પથ્થર નિકળાની ઘટનાએ ખેડૂતોને હચમચાવી મુક્યા છે. પેઢલા ખાતેના ગોડાઉનમાં રાખેલી મગફળી વેપારીએ ડિલીવરી લેવાનો ઇનકાર કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી કેમ કે ...

Read More
Congress_Logo
02 Aug
0

અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીધી છારાનગરની મુલાકાત

અમદાવાદના છારાનગરમાં પોલીસે કરેલા દમનના વિરોધમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કોંગી નેતાઓએ છારાનગરની મુલાકાત લીધી છે. તેમણે પીડિતો સાથે મુલાકાત કરી તેમની વ્યથા જાણી હતી. http://www.gstv.in/ahmedabad-congress-regional-president-amit-chawda-took-a-visit-to-chharnagar/

Read More
01 Aug
0

પાટનગરમાં સમસ્યાનાં જંગલનાં બદલે મંગલમય વિકાસ કરોઃ કોંગ્રેસ

ગાંધીનગરને થયાં ૫૩… પાટનગરમાં સમસ્યાનાં જંગલનાં બદલે મંગલમય વિકાસ કરોઃ કોંગ્રેસ સચિવાલયમાં બ્યૂરોક્રસીની નિવૃત્તિ પહેલાં નવી ભરતી કરી અનુભવનો લાભ અપાવોઃ સરકાર નવો દ્રષ્ટિકોણ અપનાવેઃ ડૉ. હિમાંશુ પટેલ ગાંધીનગરનો ૫૩ (ત્રેપન) માં વર્ષમાં પ્રવેશ પાટનગરનાં નગરજનો માટે વનવાસ બની નહીં ...

Read More
01 Aug
0

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીને મગફળી ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર રોકવા શા માટે પગલાં ન લીધા તે ગુજરાતની જનતાને જણાવે : 01-08-2018

પેઢલા ખાતે રૂા. ૧૭.૧૭ કરોડની રેતી-માટીના ભેળસેળવાળી મગફળી ભાજપના આગેવાનોવાળી જુનાગઢ જિલ્લાની મોટી ઘણોજ મંડળીએ ખરીદી હતી. મોટી ઘણોજ મંડળીની ખરીદી બેનામી વ્યક્તિઓ પાસેથી ૩૫ કિલો માં ૨૦ કિલો માટી ભેળવીને ભાજપ પ્રમુખના ખાનગી જગ્યા ઉપરથી કરવામાં આવે છે. આગોતરી ...

Read More
31 Jul
0

ભાજપ સરકારમાં જંગલની જમીન, વૃક્ષોની સંખ્યા અને જંગલનો વિસ્તારમાં મોટાપાયે ઘટાડો : 31-07-2018

ભાજપ સરકારમાં જંગલની જમીન, વૃક્ષોની સંખ્યા અને જંગલનો વિસ્તારમાં મોટાપાયે ઘટાડો ૪૬૨૩૯ હેક્ટર વન વિસ્તાર ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને કારણે ખવાઈ ગયો ભાજપના પૂર્વ મુખ્યમંત્રીશ્રીના પરિવાર સાથે નજીકથી સંકળાયેલાને જંગલની જમીન સંપૂર્ણપણે પાણીના ભાવે પધરાવી દઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં ...

Read More
31 Jul
0

શ્રી ભરત સોલંકી (કોચરબ)નું આકસ્મિક નિધન : 31-07-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ડિપાર્ટમેન્ટ સભ્ય અને કોંગ્રેસ પક્ષના અગ્રણી શ્રી ભરત સોલંકી (કોચરબ)નું આકસ્મિક નિધન થયેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
30 Jul
0

સરકારી મેડીકલ ડેન્ટલ, ફીજીયોથેરાપીમાં જંગી ફી વધારો પરત ખેંચવા કોંગ્રેસ પક્ષની માંગ.

ભાજપ સરકારે સરકારી મેડીકલ-ડેન્ટલ, ફીજીયોથેરાપીમાં ૪૦૦ થી ૫૦૦ ટકાના કરેલા જંગી ફી વધારાથી તબીબી શિક્ષણ અતિ મોંઘુ થશે. પ્રસિધ્ધી અને ઉત્સવો પાછળ થતા કરોડો રૂપિયાના ખોટા ખર્ચ બંધ કરે સામાન્ય-મધ્યમ વર્ગ ઉચ્ચ ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ ...

Read More
28 Jul
0

માધવસિંહ જન્મ દિવસ : 28-07-2018

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૧૮ ને સોમવારના રોજ ૯૨ વર્ષ પુરા કરી ૯૩ મા વર્ષમાં પ્રવેશ કરે છે. શ્રી માધવસિંહભાઈ તા. ૩૦ જુલાઈ ૨૦૧૮ ને સોમવારના રોજ ૯૩ ...

Read More
27 Jul
0

કુંભકર્ણની ઉંઘતી સરકાર ક્યાં સુધી પરિવહન ઉદ્યોગ જોડે અન્યાય કરશે?? : 27-07-2018

દેશમાં મોટર તથા કાર્ગો પરિવહનના ક્ષેત્રે સતત ૭ દિવસથી ચાલતી હડતાળના કારણે સમસ્ત દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત, નાના-મોટા ઉદ્યોગોના ઉત્પાદન, શાકભાજીના પરિવહનના અભાવે નુક્શાન અને વેપારીઓને માલ-સામાન મોકલવા માટે પડતી હાલાકી, તેમ છતા ભાજપ સરકાર કુંભકર્ણની નિદ્રામાં પોઢી ...

Read More
27 Jul
0

ગુરૂપૂર્ણિમાએ સાચી ગુરૂવંદના કરી ભાજપ સરકાર તમામ ગુરૂને ઈત્તર પ્રવૃત્તિમાંથી મુક્તિની ગુરૂદક્ષિણા આપે

ગુરૂપૂર્ણિમાએ સાચી ગુરૂવંદના કરી ભાજપ સરકાર તમામ ગુરૂને ઈત્તર પ્રવૃત્તિમાંથી મુક્તિની ગુરૂદક્ષિણા આપે જાહેરમાં શૌચક્રિયાનાં ફોટા પાડવાનું શિક્ષકોને કામ સોંપનાર ભાજપ ગુરૂવંદના પણ કરી શકે તેમ નથીઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ દ્વારા રાજ્યનાં કેટલાંક સ્થળોએ યોજાયેલાં ગુરૂ પૂજનાં કાર્યક્રમને હાસ્યાસ્પદ ...

Read More
27 Jul
0

રેલવે, એસટી, હોસ્પિટલ જેવાં જાહેર સ્થળોએ પાર્કિંગ ફી નાબુદ કરોઃ કોંગ્રેસ

નામદાર કોર્ટનાં આદેશથી જાગતી ભાજપ સરકાર રેલવે, એસટી, હોસ્પિટલ જેવાં જાહેર સ્થળોએ પાર્કિંગ ફી નાબુદ કરોઃ કોંગ્રેસ ભાજપ સરકારે ૨૨ વર્ષમાં સરકારી કચેરીઓ કે જાહેર સ્થળોએ જ પાર્કિંગ સુવિધા ઉભી કરી નથી પરંતુ જાહેર સ્થળોએ પાર્કિંગનાં નામે પ્રજાને લૂંટે છેઃ ...

Read More
27 Jul
0

મોડલ રાજ્યના દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ

મોડલ રાજ્યના દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૧ રાજ્યો માટેના અહેવાલમાં રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૪.૫ ટકા સાથે સૌથી સારી કામગીરી પંજાબ રાજ્યની છે. જ્યારે ગુજરાત ૧૭ ક્રમ સાથે છેવાડાનું રાજ્ય મોડેલ રાજ્ય ...

Read More