Author Archives: editor

Rahul Gandhi
14 Aug
0

યુવાનો હવે નાળામાં પાઇપ લગાવી ગેસ કાઢીને પકોડાં બનાવશે : રાહુલનો કટાક્ષ

વડા પ્રધાન મોદીએ ૧૦ ઓગસ્ટના રોજ વર્લ્ડ બાયોફ્યૂઅલ દિવસે વક્તવ્ય આપતાં નિવેદન આપ્યું હતું કે એક વ્યક્તિ ગંદા નાળામાં પાઇપ લગાવીને તે નાળાના ગેસનો ઉપયોગ કરીને તેનાથી ચા બનાવતો હતો. વડા પ્રધાનના આ નિવેદન સંબંધે કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું ...

Read More
Kheda Nadiad (2)
14 Aug
0

મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે : અમિત ચાવડા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીતભાઇ ચાવડાએ આજે નડિયાદ ખાતે ધરમા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ  પ્રસંગે તેમણે કહ્યું હતું કે રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નામ ...

Read More
Bhavnagar (2)
14 Aug
0

વર્તમાન કૃષિમંત્રી માજી કૃષિ મંત્રીને શા માટે બચાવી રહ્યા છે ?: કોંગ્રેસ

– મગફળી કૌભાંડમાં છ મહિના પછી પણ છાવરવાનો પ્રયાસ – કૌભાંડીઓને કાયદાના દાયરામાં લાવવાને બદલે સરકાર વિરોધપક્ષને ધમકી આપવાનું બંધ કરે ગુજરાતનાં મગફળીકાંડને લઈને શાસક ભાજપ તથા વિરોધપક્ષ હવે સામસામા આવી ગયા છે. નેતાઓ એકબીજાઓ પર આક્ષેપો કરી રહ્યા છે. ...

Read More
Bharuch (2)
14 Aug
0

રાજ્ય સરકાર સામે મગફળી ખરીદીના કૌભાંડ મુદ્દે વિપક્ષે રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન

રાજ્ય સરકાર સામે મગફળી ખરીદીના મુદ્દે કૌભાંડ થયું હોવાના આક્ષેપોના પગલે વિપક્ષે રાજ્યભરમાં ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના ઇશારે નાફેડ દ્વારા મગફળીમાં કૌભાંડ કરવાના ઇરાદે કાવત્રું રચીને મગફળી ખરીદવાનું કામ ગુજકોમાસોલને ...

Read More
મગફળી કૌભાંડના સંદર્ભે અમદાવાદ ખાતે આયોજિત ધરણા – પ્રદર્શન
14 Aug
0

મગફળી કૌભાંડના સંદર્ભે અમદાવાદ ખાતે આયોજિત ધરણા – પ્રદર્શન

Read More
13 Aug
0

મગફળી કૌભાંડ અંગે રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા : 13-08-2018

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળીમાં રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડની ન્યાયીક તપાસની માંગ સાથે આજરોજ રાજ્યના તમામ જીલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા-પ્રદર્શન યોજાયા હતા. રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને સરકારી તિજોરીને ચૂનો લગાડનાર ભાજપ સરકાર અને તેના મળતિયાઓ ...

Read More
13 Aug
0

૬૦ કરોડના બારદાન કૌભાંડમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના મળતીયાઓની સંડોવણીની તપાસની માંગ : શ્રી અમીત ચાવડા : 13-08-2018

ખેડા જીલ્લાના નડિયાદ ખાતે ધરણા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રૂ.૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં આખી ગુજરાત સરકારે આંખ આડા કાન કર્યા છે. ગુજરાતની ભાજપ સરકારના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું પણ નામ કલકત્તાના રૂ. ૬૦ કરોડના ...

Read More
13 Aug
0

૧૫મી ઓગસ્ટ “સ્વાતંત્ર્ય દિન” ના રાષ્ટ્રીય પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમમાં : 13-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા ગુજરાતના તમામ શહેર/જીલ્લા અને તાલુકામાં જાહેર જનતાની વચ્ચે રહેઠાણ ધરાવતી સોસાયટી, મહોલ્લાઓ, શેરીઓ જેવી વિવિધ જગ્યાએ ૧૫મી ઓગસ્ટ “સ્વાતંત્ર્ય દિન” ના રાષ્ટ્રીય પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમમાં “કોંગ્રેસ સેવાદળ” પ્રજાની જરૂરિયાત મુજબ ધ્વજવંદન કરાવવા માટે સેવાદળના ...

Read More
13 Aug
0

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે : 13-08-2018

૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન પ્રસંગે સવારે ૦૯-૩૦  કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઈ ચાવડા રાષ્ટ્રધ્વજ લહેરાવી, સેવાદળના સૈનિકોની સલામી ઝીલશે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય પર્વમાં જોડાવવા આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ. ...

Read More
13 Aug
0

ગમે તેવો-ગમે તેટલો વિકાસ, માનવ જીંદગીના ભોગે કરવો એ કેટલા અંશે વ્યાજબી તેવો પ્રશ્નર કરતાં ડૉ. મનિષ દોશી : 12-08-2018

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ મુજબ સાબરમતી, મહી, નર્મદા, દમણગંગા અને શેઢી નદીઓના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું સ્‍પષ્‍ટ થયા છતાં રાજય સરકાર કે બોર્ડ પ્રદૂષણ નિયંત્રણ માટે ગંભીર નથી. જળ, વાયુ પરિવર્તન-ક્લાઈમેટ ચેન્જના નામે મોટી મોટી વાતો કરનાર ...

Read More
13 Aug
0

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે : 12-08-2018

ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી સહિત જણસીઓ ખરીદવાના નામે ભારત સરકારનાં નાણાં સામુહીક રીતે જમી જવાના ભાજપ સરકારની મોડસ ઓપરેન્‍ડી કાર્ય પધ્‍ધતિનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રુમખશ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે ગુજરાતમાં છેલ્‍લાં બે દાયકાથી ગુજરાત ...

Read More
11 Aug
0

સોશિયલ મિડિયા સમિટનું આયોજન : 11-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મિડિયા ડીપાર્ટમેન્ટ દ્વારા આજરોજ સોશિયલ મિડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી કોંગ્રેસ સોશિયલ મિડિયા વિભાગના ૧ હજારથી પણ વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. આ સમિટમાં સોશિયલ મિડિયા એક્સપર્ટસ દ્વારા ફેસબુક તેમજ ટ્વીટર સહિતની કાર્યકરોને ...

Read More