વડોદરા: મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામા યોજાયેલ વિધાઁથીઁ સંઘ ની ચૂંટણી UGS ના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષની વિધાર્થી પાંખ NSUI ના વ્રજ પટેલની જીત થઈ છે. ભાજપ ની વિધાર્થી પાંખ ABVP નો સફાયો થયો અને શરમજનક રીતે નોટા (NOTA) કરતા ...
Read MoreAuthor Archives:

પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી સૌરભ દલાલ અને ભાજપ સરકાર સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી કમાણી કરાવી ભાજપના ૨૩ વર્ષના શાસનમાં ખાનગી વીજકંપનીઓને તગડો નફો અને સરકારી ...
Read MoreMSU-UGS પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં NSUI નો ભવ્ય વિજય ભાજપ પ્રેરિત ABVP ની શરમજનક હાર, નોટા (NOTA) કરતા પણ ઓછા મત મળ્યા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરામા યોજાયેલ વિદ્યાર્થી સંઘની ચૂંટણી UGS ના ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષ ની વિધાર્થી પાંખ NSUI ના વ્રજ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, ભગવા અંગ્રેજોને હાર્દીક પટેલનો એવો ભય લાગ્યો છે કે આજે ગુજરાતના ગામે ગામ રજાઓ કેન્સલ કરી હજારો પોલીસનો કાફલો ઉતારી દીધો છે. વારંવાર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખશ્રી વાઘાણી કેમ બેબાકળા ...
Read More
– જર્મની, બર્લિન બાદ રાહુલે બ્રિટનની મુલાકાત લીધી – ભાજપ- RSS ભારતના નાગરીકોમાં નફરત ફેલાવી ભાગલા પાડવા માગે છે: કોંગ્રેસ પ્રમુખ – સંઘ ભારતની પ્રકૃત્તિને જ બદલવા માગે છે, અર્થતંત્રની ઘોર ખોદનારી નોટબંધી પણ સંઘની જ ઉપજ છે તેવો આરોપ ...
Read More
પૂર્વ નાણા મંત્રી પી ચિદ્મ્બરમે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે યુપીએ સરકારે 126 વિમાનો ખરીદવાનુ નક્કી કર્યુ ત્યારે એક વિમાન દીઠ 526 કરોડ રુપિયામાં સોદો થયો હતો.જ્યારે હવે મોદી સરકાર 36 વિમાનો પાછળ 60000 કરોડ ચુકવશે.આમ એક ...
Read More
રાજ્યમાં શિક્ષક થવા માટેની મહત્વની પરિક્ષા ગણાતી એવી TAT નું પેપર લીક થવા મામલે હવે કોંગ્રેસે રાજ્ય પરિક્ષા બોર્ડ અને સરકાર પર આરોપ લગાવ્યા છે. 29 જુલાઇના રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં પેપર લીક થયાનો આરોપ ...
Read Moreમાધ્યમિક શિક્ષકોની ટાટ પરીક્ષાના પેપર લીક થયા અંગેની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવા માંગ ૧ લાખ ૪૭ હજાર પરીક્ષાર્થીઓની ૨૯ જુલાઈના રોજ યોજાયેલ ટાટ પરીક્ષાના આગલા દિવસે પેપર લીક થયા અંગેની ફરિયાદ થયા છતાં રાજ્ય સરકાર ગંભીર નથી શિક્ષણના વ્યાપક હિતમાં ...
Read More
જો દેશના વિકાસની પ્રક્રિયામાંથી દેશના લોકોના એક મોટા હિસ્સાને બહાર રાખવામાં આવશે તો વિદ્રોહી અને આતંકવાદી સંગઠનો ભારતમાં પેદા થઈ શકે છે તેવી ચેતવણી રાહુલ ગાંધીએ જર્મનની હેમ્બર્ગમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ઉચ્ચારી હતી. તેમણે આ સંગઠનોની સરખામણી ઈસ્લામિક સ્ટેટ સાથે ...
Read More
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતને જરૂરી હતી ત્યારે વડાપ્રધાન આવ્યા હોત તો આંનદ થયોહોત. ગુજરાતીની માંગ છે કે ચાર હજાર કરોડના મગફળી કાંડમાં ન્યાયીક તપાસ થાય. તેમણે આક્ષેપ કર્યો કેમોદી માત્ર કોંગ્રસની યોજનાના નામ બદલી નેમ ચેન્જર બન્યાં છે. આજ દિન સુધી એક પણ યોજનાનોજમીનીસ્તરે લાભ મળ્યો નથી. https://www.akilanews.com/Gujarat_news/Detail/24-08-2018/85674
Read More
સૌરાષ્ટ્ર-કચ્છના કોળી સમાજનું કોંગ્રેસ પ્રેરીત સંમેલન ગઇકાલના રોજ બપોરે ર થી પ કલાક સુધી હેમુ ગઢવી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીત કોંગ્રેસ પક્ષાના આગેવાનો તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી ...
Read Moreસુરતના શાસકોની બેદરકારીના લીધે ફરી એક દુર્ઘટનામાં અઢી વર્ષની બાળકીનું મોત ભાજપના શાસકોની ભાગ-બટાઈના લીધે સુરતમાં વિકાસના નામે વારંવાર નવા બ્રીજો-સ્લેબ તૂટી પડવાની ઘટના બની રહી છે બ્રીજ-સ્લેબ-બસ સ્ટેન્ડના બાંધકામ દુર્ઘટના માટે જવાબદારો સામે પગલાં ભરવા માંગ : ડૉ.મનીષ દોશી ...
Read More