Author Archives: editor

10 Sep
0

પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના પગલે કોંગ્રેસ પક્ષે આપેલા ‘ભારત બંધ’ના એલાનને જબરદસ્ત સમર્થન-પ્રતિસાદ : 10-09-2018

પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના પગલે કોંગ્રેસ પક્ષે આપેલા ‘ભારત બંધ’ના એલાનને સામાન્ય અને મધ્યમવર્ગનો જબરદસ્ત સમર્થન-પ્રતિસાદ મળ્યો રાજ્યની મોટા ભાગની શાળા-કોલેજો બંધ રહી, મોંઘવારી સામે સમર્થન વ્યક્ત કર્યું પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના પગલે કોંગ્રેસ પક્ષે આપેલા ‘ભારત બંધ’ ના એલાનને પગલે ગુજરાતમાં ...

Read More
‘ભારત બંધ’
10 Sep
0

‘ભારત બંધ’

Read More
09 Sep
0

પત્રકારો સાથે ગેરવર્તણૂક, દાદાગીરી તેમજ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન : 09-09-2018

પત્રકારો સાથે ગેરવર્તણૂક, દાદાગીરી તેમજ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરી લોકશાહીના ચોથા આધારસ્તંભ ગણાતા મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ ખેડૂતો-યુવાનોના અધિકાર છીનાવનાર ભાજપનો અસલી હિંસક ચહેરો પોલીસના માધ્યમથી પોત પ્રકાશ્યું તમામ મોરચે નિષ્ફળ, ચોતરફ ઘેરાયેલ ભાજપની હુંસાતુંસી બહાર ન આવે તે માટે પોલીસ ...

Read More
09 Sep
0

श्री राजीव सातवजी श्री अमित चावड़ाजी की संयुक्त पत्रकार वार्तालाप : 09-09-2018

अखिल भारतीय कांग्रेस कमिटी के महासचिव और गुजरात कांग्रेसके प्रभारी – सांसद श्री राजीव सातवजी और गुजरात प्रदेश कांग्रेस कमिटीके अध्यक्ष श्री अमित चावड़ाजी की संयुक्त पत्रकार वार्तालाप गिरता रुपया, महँगा तेल, मोदीजी के भाषण फ़ेल ! जनता कबतक महँगाईका ...

Read More
08 Sep
0

સરસપુર આવેલ સોનેરીયા બ્લોકમાં બ્લોક નં.૧૮ ની છત તૂટતા : 08-09-2018

સોનારીયા બ્લોકમાં વસવાટ કરતાં ગરીબ અને નબળા વર્ગના પરિવારોને જર્જરિત મકાનોમાંથી મુક્તિ મળે અને પુનઃસ્થાપન થાય તે અંગે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલે કરી માંગ માનનીય મેયરશ્રી અને મ્યુનીસીપલ કમિશ્નરશ્રી ગરીબ અને નબળા વર્ગના લોકો માટે માનવીય અભિગમ રાખીને યોગ્ય ...

Read More
08 Sep
0

નાગરિક અધિકારના લડવૈયાશ્રી ગૌતમ ઠાકરના નિધન અંગે : 08-09-2018

જાણીતા કર્મશીલ, નાગરિક અધિકારના લડવૈયાશ્રી ગૌતમ ઠાકરના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.ગૌતમ ઠાકર બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી સાથે પ્રારંભથી જ યુનિયન પ્રવૃત્તિ દ્વારા બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓના ...

Read More
07 Sep
0

લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફીની માંગ સાથે રાજ્યવ્યાપી જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન

ગુજરાતના ખેડૂતોનો એક જ નારો, ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દરેક જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન શરૂ કેન્દ્રની યુપીએ ની ડૉ. મનમોહનસિંહની સરકારે ખેડૂતોના ૭૧૦૦૦ ...

Read More
07 Sep
0

રાફેલ વિમાન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના સંજયસિંહે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી : 07-09-2018

રાફેલ વિમાન ખરીદી કૌભાંડ દેશના ઈતિહાસનું સૌથી મોટું કૌભાંડ : કોંગ્રેસ રાફેલ વિમાન કૌભાંડ મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણીશ્રી સંજયસિંહે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી ભારત સરકાર દ્વારા ફ્રાન્સ પાસેથી ખરીદી કરવામાં આવનાર રાફેલ લડાકુ વિમાનની ખરીદી પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતી ...

Read More
“લોકશાહી બચાવો”અને “ખેડૂતોના દેવા માફી”ની માંગ સાથે ઉપવાસ- ધરણા
07 Sep
0

“લોકશાહી બચાવો”અને “ખેડૂતોના દેવા માફી”ની માંગ સાથે ઉપવાસ- ધરણા

Read More
06 Sep
0

આયુર્વેદિકની 18 અને હોમીયોપેથીની 22 કોલેજોને મંજુરી મળવાની બાકી : 06-09-2018

રાજ્યની ૨૭ આયુર્વેદ કોલેજોમાંથી ૧૮ કોલેજો અને ૩૩ હોમીયોપથી કોલેજોમાંથી ૨૦ કોલેજોને હજુ સુધી મંજુરી મળી નથી આયુર્વેદ અને હોમીયોપથી કોલેજોને સમયસર મંજુરી ના મળતાં ગુજરાતના વિદ્યાર્થીઓ ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ભાજપ સરકારનું આયુષ મંત્રાલય ગુજરાતની આયુર્વેદ અને હોમિયોપથી કોલેજોને ...

Read More
05 Sep
0

લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી ની માંગ સાથે રાજ્યવ્યાપી ધરણા-વિરોધ પ્રદર્શન : 05-09-2018

રાજ્યમાં તમામ જિલ્લાના તમામ તાલુકા મથકે ““લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે ધરણા-વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત ધરણાં-પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના સંગઠન પ્રભારી અને સાંસદશ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ...

Read More
05 Sep
0

“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” : 04-09-2018

રાજ્યમાં તમામ જિલ્લાના તમામ તાલુકા મથકે “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી” ની માંગ સાથે તા. ૦૫મી સપ્ટેમ્બર, ૨૦૧૮ ને બુધવારના રોજ ધરણા-વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત ધરણાં-પ્રદર્શનમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી અમીત ચાવડા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાતના સંગઠન પ્રભારી અને ...

Read More