Author Archives:

જન જનના આક્રોશને વાચા આપવા, જન અધિકારની લડતને ટેકો આપવા “જન આક્રોશ રેલી” ને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ વલસાડ જીલ્લાના ધરમપુર તાલુકાના લાલ ડુંગરી ખાતે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું નેતૃત્વ સુખ દુખનો સાથી દાર બંને ...
Read Moreરાજયમાં મહિલાઓને સલામતી આપવાની અને બેટી બચાવો-બેટી પઢાવોના સુત્ર આપનાર ભાજપની રાજય સરકાર મહિલાઓ અને બાળકીઓની સલામતીની ચિંતા કરતી નથી. સરકારી ખર્ચે માત્રને માત્ર મહિલા સંમેલનો યોજવા અને સુત્રો આપવામાં શૂરી છે જયારે છેલ્લાં બે વર્ષમાં રાજયમાંથી ૧૩,૫૭૪ મહિલાઓ ગુમ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત માટે પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ચૂંટણી કેમ્પેઈન, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર સાહિત્ય, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી વ્યવસ્થાપન સહિતની સાત સમિતિઓની રચના કરવામાં આવી છે. આગામી લોકસભાની ...
Read Moreગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓના ભવનોમાં ફાયર સેફ્ટીના અભાવે આગના બનાવો થકી ભયંકર જાન હાનિ થાય છે તેના છેલ્લા કેટલાય સમયથી શિક્ષણિક સંસ્થાઓમાં આગના અનેક કિસ્સા ધ્યાને પણ આવેલા છે, છતા આજ દિવસ સુધી આ દિશામાં સરકારશ્રી તરફથી ...
Read Moreગત ૩૦મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાષ્ટ્રમાં પૂજ્ય મહાત્મા ગાંધીની ૭૧મી પુણ્યતિથિએ પૂજ્ય બાપુની સ્મૃતિવંદના કરવામાં આવી. ત્યારે અત્યંત આઘાતજનક રીતે, તે જ દિવસે, ઉત્તર પ્રદેશમાં અખિલ ભારત હિન્દુ મહાસભાએ, પૂજ્ય ગાંધીજીની પ્રતિમા સામે પિસ્તોલથી ગોળીબાર કર્યો, મીઠાઈ વહેંચી અને પૂજ્ય ...
Read Moreદેશના યુવાનોને રોજગારી-સ્વરોજગારી મળે તે માટે કેન્દ્ર સરકાર દ્રારા દેશની ટેકનિકલ કોલેજોમાં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની પોલ ખુલી પડી છે. ઓલ ઈન્ડીયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્રારા આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭થી દેશની વિવિધ ટેકનિકલ કોલેજોમાં રોજગારલક્ષી ...
Read Moreરાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકારો સાથે કેન્દ્ર સરકારના બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, “જુમલા સરકારનું અંતિમ જુમલા બજેટ” કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ કિસાનો હિત દેવું માફ કરવાની વાત કરી રહ્યા ...
Read Moreગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 60 ટકાથી લઈ 90 ટકા બેઠકો ખાલી રહી 2 લાખ 22 હજાર સીટો માંથી 1 લાખ 10 હજાર સીટો જ ભરાઈ પ્રોફેશનલ કોર્ષની 1 લાખ 13 હજાર સીટો ખાલી સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર ...
Read More