રાજકોટ શહેરને હરીયાળુ બનાવ્વાનાં ઉદ્દેશથી રાજકોટ શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં દરરોજ અલગ-અલગ વિસ્તારો, શાળા-કૉલેજૉ,સરકારી સંસ્થાઓ વગેરેમાં વૃક્ષારૉપણની સઘન ઝુંબેશ ચાલી રહેલ છે.તાજેતરમાં વિરાણી હાઇસ્કુલ,પ્રનગર પૉલીસ સ્ટેશન,બી.ડીવીઝન પૉલીસ સ્ટેશન,વૉર્ડ નં.22 વગેરે અલગ-અલગ સ્થળૉએ વૃક્ષારૉપણનૉ કાર્યક્રમૉ યૉજાય ગયેલ હતાં.આ કાર્યક્રમૉમાં ...
Read MoreAuthor Archives:


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ અને કોંગ્રેસે પ્રચારનો આડકતરો આરંભ કરી દીધો છે એટલે સામસામી આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઈ રહ્યા છે. સોમવારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે નડિયાદ ખાતે કોંગ્રેસ પર કરેલા પ્રહારોનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે બોલાવાયેલી પત્રકાર પરિષદમાં ...
Read More
રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પોતાના રાજકીય વિરોધીઓને સંબોધીને મને દાંતરડું ચલાવતા આવે છે અને વિરોધીઓને વાઢતા આવડે છે એવા નિવેદન કર્યા છે. જેની સામે કોંગ્રેસ પક્ષમાંથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીના નિવેદનની આકરી ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વડોદરા ખાતે તા. ૨૫ જુલાઈએ યોજાનારી વિસ્તૃત કારોબારીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલ તથા પ્રભારી ગુરુદાસ કામત ઉપસ્થિત રહેશે. આ પ્રદેશ કારોબારી ”નવસર્જન ગુજરાત” ના નેજા હેઠળ યોજવામાં આવશેે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ...
Read More
આજે કોર્પોરેશન ચોકમાં છાવણી : ભૂતપૂર્વ વિપક્ષી નેતા સાગઠીયા કરશે દર સપ્તાહે એક દિવસ ઉપવાસ રાજકોટ : મહાપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા ઢોર પૈકી ૨૯૨ ઢોર ગૂમ થવા અંગે પુછાયેલા સવાલના જવાબ અધિકારીઓ દ્વારા નહિ આપવામાં આવતા આજે કોર્પોરેશનના દરવાજે એક દિવસનું ઉપવાસ ...
Read More
વિરોધ પક્ષના દબાણ બાદ પ્રમુખે કોન્ટ્રાકટરના બીલ અટકાવવા જણાવ્યું મહેસાણા નગરપાલિકા હોલમાં પાલિકાની સાધારણ સભા મંગળવાર સાંજે મળી હતી. પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં શહેરના વિકાસના વિવિધ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. જ્યારે શહેરના હિરાનગર રોડમાં ખરાબ કામ ...
Read More
જેતપૂર-સોમનાથ નેશનલ હાઇવે પર વેરાવળ નજીકના ડારી-ચાંડુવાવ ટોલબુથ પરથી ઉધરાવાતા અસહય ટોલટેક્ષના વિરોઘમાં લડત સમીતી દ્વારા ચાલી રહેલ આંદોલન અર્તગત આજરોજ લડત સમીતી દ્વારા હાઇવે પરના સુપાસી ગામે ચકાજામનો કાર્યક્રમ હાથ ઘરવામાં આવતા જેને લઈ સુપાસી ગામે હાઇવે પર આંદોલનકારીઓ ...
Read More
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં મોટાપાયે નુકશાન થતા રાજય સરકાર યોગ્ય વળતર આપશે તેવી માગણી ખેડૂતો વતી કોંગ્રેસ પણ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપવાસ પર પણ બેઠા હતા, આમછતા રાજય સરકારે અપૂરતું પેકેજ જાહેર કરતા કોંગ્રેસ વિધાનસભા ...
Read More
ચોમાસુ સત્ર શરૂ થવાના આગલા દિવસે આજે વિદેશમંત્રી અને રાજસ્થાન તથા મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાનોનાં રાજીનામાંનાં મુદ્દે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસે શિંગડા ભેરવ્યા છે, જેને પગલે સંસદનું આ સત્ર સંઘર્ષમય બની રહેવાની આશંકા સેવાઈ રહી છે. લલિત મોદીના મુદ્દે વિદેશ મંત્રી ...
Read More
ભાજપ સરકાર દ્વારા પંચાયતોના આજદિન સુધીના ચૂંટાયેલા સભ્યોના સન્માન સમારંભમાં ભાગ ન લેવાનો કોંગ્રેસે નિર્ણય કર્યો છે. પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું છે કે ભાજપ શાસિત જિલ્લા- તાલુકા પંચાયતો અને નગરપાલિકા- મહાનગરપાલિકા ટેક્સ પેપર્સ નાગરિકોને પાયાની સુવિધા આપવામાં સંપૂર્ણ ...
Read More
કોંગ્રેસઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે રાજસ્થાનનાં હનુમાનગઢમાં આવેલા ખોથાવાલીમાં ૯ કિલોમીટર લાંબી પદયાત્રા યોજી હતી. જમીનસંપાદન બિલનો વિરોધ કરવાનાં ઉપલક્ષ્યમાં તેમણે આ પદયાત્રા યોજી હતી. અહીં કોંગ્રેસકાર્યકર્તાઓ વચ્ચે પહોંચેલા રાહુલે પીએમ મોદી પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તમને યાદ છે, ...
Read More
શકિતસિંહ આવ્યા અને ધારાસભ્યએ અચાનક ઉપવાસ છોડયા : લોકોની લાગણી નહી સમજનાર સરકાર સામે લડત ચાલુ રાખવા નિર્ધાર અમરેલી : અમરેલી જિલ્લાના પુરપિડીતોને રાહત પેકેજ સહિત જુદીજુદી વીસ માંગણીઓ સબબ અમરેલીના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દ્વારા છેલ્લા 11 દિવસથી ચલાવાઇ રહેલુ ...
Read More