Author Archives: Mehboob Shaikh

Rajkot_Wo
30 Jul
0

રાજકોટ શહેર મહીલા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ રાજકોટ શહેરની ગંધકી નો પોલખોલ પ્રોગ્રામ

Read More
Upleda
30 Jul
0

“ડો. તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં “ઓલપાડ” ખાતે અગત્યની મિટિંગ યોજાઇ હતી

ગતરાેજ ભારત સરકારના માજી કેન્દ્રીય મંત્રી ડો. “તુષારભાઈ એ. ચૌધરી” ની અધ્યક્ષતામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખીને ઓલપાડ તાલુકા કોંગ્રેસની “ઓલપાડ” ખાતે અગત્યની મિટિંગ યોજાઇ હતી  

Read More
Savakundla
30 Jul
0

સાવરકુંડલા ખાતે કૉંગ્રેસ પાર્ટી ના આગેવાનો દ્વારા પુર રાહત માટે પ્રતિક ઉપવાસ કરી મામલતદાર ને આવેદનપત્ર આપવામા આવ્યુ

Read More
20150731021119
30 Jul
0

સુરેન્દ્રનગર જીલ્લાના પુરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા કોંગ્રેસ આગેવાનો

સુરેન્દ્રનગર જીલ્લા ના પાટડી, દસાડા તાલુકા ના પુરગ્રસ્ત ગામો ની રૂબરૂ મુલાકાત લેતા નૌશાદ સોલંકી- ચેરમેન એસ. સી. વિભાગ અને લાલજીભાઈ દેસાઈ, જનરલ સેક્રેટરી, તેમજ તાલોકા પ્રમુખો અને અન્ય આગેવાનો…..

Read More
Shankersinh-Bapu
30 Jul
0

વિધાનસભાનું સત્ર પાંચ દિવસ બોલાવી પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરો: શંકરસિંહ

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ત્રણ દિવસ બોલાવીને સરકારે ચર્ચાથી દૂર ભાગવાને બદલે કમ સે કમ પાંચ દિવસનું બોલાવવાની માગણી કરતા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે, સરકાર પાસે મુદ્દા ન હોય તો કોંગ્રેસ પ્રજાહિતના મુદ્દા આપવા તૈયાર છે. વિપક્ષી ...

Read More
Vadodara
30 Jul
0

સીમાંકનનો ઉગ્ર વિરોધ કરીને કોંગ્રેસે ચૂંટણી પંચની મીટિંગનો બહિષ્કાર કર્યો

શાસક પક્ષને ફાયદો થાય તેવા સીમાંકનને રદ કરી વાસ્તવિક સીમાંકન કરવાની માગણી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સંભવતઃ આગામી ઓક્ટોબર મહિનામાં યોજાવાની છે તે પૂર્વે વડોદરામાં તમામ ચૂંટણી વોર્ડોનું જે સીમાંકન કરવામાં આવ્યું છે તે કાયદાની ઉપરવટ જઇ, તમામ ગાઇડલાઇન્સનો ભંગ ...

Read More
NSUI
30 Jul
0

સુરતઃ યુનિવર્સિટી સિન્ડિકેટ ચૂંટણીમાં ભાવેશ રબારી વિજેતા

– યુનિવર્સિટી સિન્ડિકેટ ચૂંટણીમાં ભાજપની પેનલ તૂટતાં અપસેટ  – જનરલ બેઠક પર એનએસયુઆઈના ઉમેદવાહ ભાવેશ રબારીનો વિજય  – જુના ખેલાડીની ટીમે છેલ્લી ઘડીએ સંપર્કોનો ઉપયોગ કરી નાટ્યાત્મક ઢબે વિજય અપાવ્યો  – એચઓડી વિભાગમાં કિરણ પંડ્યાની કારમી હાર થઈ સુરત: યુનિવર્સિટી ...

Read More
ahmed_Patel At GPCC
29 Jul
0

પૂર્વ રાષ્ટ્રપતિને એહમદ પટેલની શ્રદ્ધાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન એ.પી.જે. અબ્દુલ કલામના નિધન અંગે સોનિયા ગાંધીના રાજકીય સચિવ એહમદભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. એ.પી.જે. અબ્દુલ કલામ સમગ્ર જીવન દરમિયાન વિજ્ઞાાન,ટેક્નોલોજી અને ખાસ કરીને અવકાશ ક્ષેત્રે વિશેષ કામગીરી કરીને ભારત દેશને ...

Read More
sha_vaghela
29 Jul
0

રસ્તે ઊતરતા ધરતીપુત્રોને બોલાવીને સરકાર ચર્ચા કરે : શંકરસિંહ વાઘેલા

વિકાસ સાથે ભાજપને કોઈ સબંધ નથી. હતો પણ નહી. બ્રાન્ડીંગ સાથે ઉભા કરેલા ગુજરાત મોડલના વિકાસનો ગુબ્બારો ફુટી ગયો છે. ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપ લાગણી ઉશ્કેરીને લોકોને ભોટ બનાવે છે. તેમ જણાવતા વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્યની ભાજપ સરકાર રસ્તે ...

Read More
bapu
29 Jul
0

ફરજિયાત મતદાનનો વટહુકમ સરકારની દાદાગીરી: શંકરસિંહ

– ‘પેટિયું રળવા ફરતા નાગરિકો માટે તાનાશાહીનો સંકેત’ – પૂર્વ તૈયારી વિના જ કાયદો લાગુ કરવાનું ઉતાવળું પગલું ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત મતદાન બાબતે વટહુકમ જાહેર કરાતા છંછેડાયેલા વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારનો આ નિર્ણય નાગરિકોના ...

Read More
Congress_Logo
29 Jul
0

ગુજરાત યુનિ.નું વ્યાપમંને વટે તેવું કરોડોનું ગુણ વધારા કૌભાંડ : કોંગ્રેસ

ગુજરાત યુનિવર્સિટીના વિવાદમાં રહેલા કુલપતિ એમ. એન. પટેલ અને રજિસ્ટાર એચ. સી. પટેલ ગુજરાત યુનિ.ના ઇતિહાસમાં ક્યારેય વિચાર્યુ ન હોય તેમ ભાજપના ઇશારે કામ કરી યુનિ.ની આબરૂ ઘટાડી હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ સમિતિના સભ્યએ કર્યો છે, તેમણે એવો પણ આક્ષેપ ...

Read More
Congress_Logo
29 Jul
0

‘મ્યુનિ. કચેરી સહિત આખું શહેર કૂતરાના હવાલે’

મ્યુનિસિપલકોર્પોરેશનની મંગળવારે મળેલી સામાન્ય સભાની બેઠકમાં સ્ટોર્મ વોટર લાઈન, ડિશિલ્ટીંગ સહિત રખડતા કૂતરા અને મેટ્રો રેલના મુદ્દે વિપક્ષ તરફથી ઉગ્ર રજૂઆતો થઈ હતી. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, મેયરની અણઆવડતને પગલે કોર્પોરેશનની ઓફિસ સંકુલ સહિત આખું શહેર જાણે કૂતરાઓના હવાલે ...

Read More