કોંગ્રેસના ૨૫ સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ આજે અમદાવાદમાં દેખાવો યોજ્યા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું છે કે ગુજરાતમાં ૨૦૦૧થી ૨૦૧૪ સુધી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોનો અવાજ રોકવા વિધાનસભામાંથી વારંવાર સસ્પેન્ડ કર્યા હતા. આ જ ...
Read MoreAuthor Archives:


લોકસભામાં કોંગ્રેસના સાંસદોને બરતરફ કરવાના વિરોધમાં આજે અમદાવાદના રૂપાલી સર્કલ પાસે યુવક કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વિરોધ પ્રદર્શન કરી તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને રસ્તા રોકો અને ચક્કાજામના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દેશની સંસદમાંથી કોંગ્રેસના સાંસદોને ...
Read More

ભારે વરસાદના કારણે પુરમાં તારાજ થયેલ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના રાધનપુર, સાંતલપુર સહિતના તાલુકાના ગામડાઓની મુલાકાત લેતા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના અસરગ્રસ્તોને રૂબરૂ સાંભળ્યા હતા. સાત દિવસ કરતા વધુ સમય થયો છતાં અનેક ...
Read More
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે જોવા મળી રહ્યો છે. સતત કોઇને કોઇ નવા કાર્યક્રમોની જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા અપાઇ રહી છે અને હવે વેબસાઇટને પુનર્જિવિત કરવામાં આવી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ...
Read More
ગુરૂપુર્ણીમાં નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજયેલ ગુરુપૂજન કાર્યક્રમ નિમિત્તે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તેમજ ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવ તથા વરિષ્ઠ આગેવાનોએ પૂજ્ય સંતશ્રી મોરારી બાપુનું ગુરુ પૂજાન કરી આશીર્વાદ મેળવ્યા હતા . આ ઉપરાંત કોંગ્રસના બીજા આગેવાનો અને કાર્યકરો એ પ ...
Read More
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ન કલ્પિ શકાય તેટલી તારાજી થઈ છે. આ વિસ્તારોમાં રાહતની જરૂર છે, ઉત્તર ગુજરાતના ગામે ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના આઈ.ટી.સેલ દ્વારા સાયબર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયબર મીટમાં સોશિયલ મીડિયાના પ્રભાવી ટુલ્સ ફેસબુક અને ટવીટર અંગે ટ્રેનીંગ આપવામાં આવશે.તેમજ આગામી ચુંટણીને લઈને આઈ.ટી સેલ દ્વારા કરવામાં આવી રહેલી વિશેષ પ્રવુતિ અંગે પણ માહિતી ...
Read More

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિ પ્રભાવિત વિસ્તારના બનાસકાંઠા અને પાટણમાં આજે પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માંગણી કરી છે કે ગુજરાત સરકાર જાહેરાતો કરવાના બદલે હકીકતલક્ષી સ્થળ ઉપર રાહત કામગીરી કરે. ગુજરાત ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખોના નિમણુકની ખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીએ સત્તાવાર મંજુરી આપી છે. કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, ...
Read More