Author Archives:

ગુજરાતમાં ધોરણ-12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામને 80 દિવસ કરતાં વધુ સમય વીતી ગયો છતાં હજુ પણ 10 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ફુટબોલની જેમ ફંગોળાઈ રહ્યાં છે. ત્યારે મોટી મોટી જાહેરાત કરનાર રાજ્યનો શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીઓ માત્રને ...
Read More
દારૂ-જુગારના અડ્ડાઓ પર કોંગ્રેસ હવે જાહેરાત કર્યા સિવાય રેડ પાડશે ગુજરાતમાં ઠેર-ઠેર ચાલતા દારૂના અડ્ડા અને દારૂની હેરાફેરીના દૂષણ સામે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા પિકેટિંગનો કાર્યક્રમ આપ્યો હતો. ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠીઓ ચાલતી નહિ હોવાના પોલીસના દાવા ઉપરોક્ત સફળ ઓપરેશન બાદ ...
Read More
ગુજરાતમાં ચાલતા બેફામ દારૂ-જુગારના અડ્ડાઓના વિરોધમાં વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. વડોદરા નિવાસી કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર આપીને ગુજરાતમાં ચાલતા દારૂ અડ્ડાઓ બંધ કરાવવા માટેની માંગણી કરી છે. સાથે જ ...
Read More
અરવલ્લી જિલ્લામાં આજે રવિવારે ભિલોડા એનાર.એ.હાઈસ્કૂલમાં રાજય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ મોડાસા સહિત ત્રણ તાલુકાઓના લાભાર્થીઓ માટેના પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં વિરોધ પ્રદર્શિત કરવા આવેલા ભિલોડા ધારાસભ્ય સહિત ૫૦ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. ગરીબ કલ્યાણ મેળાના તમાશા બંધ કરો, ...
Read More
બાર કાઉન્સિલ વકીલોના ઉમદા વ્યવસાય માટેના નિયમનની બંધારણીય સંસ્થાના બદલે ૧૫ વર્ષથી ભાજપ લીગલ સેલનો હાથો બની ગયું છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવા હોદ્દેદારોને ચૂંટવા માટે રવિવારે બપોરે મળેલી ચૂંટાયેલા ૨૫ સભ્યોની મીટીંગમાં બાર કાઉન્સિલને ભાજપનો રાજકીય અખાડો બનાવી ...
Read More
વડોદરામાં ૨૦ વર્ષથી ભાજપના ભ્રષ્ટ શાસન સામે કોંગ્રેસ દ્વારા આજે ખંડેરાવ માર્કેટ ખાતે ‘ હલ્લાબોલ’ કાર્યક્રમના ભાગરૂપે દેખાવો યોજાયા હતાં. લોકોને ખોટા સ્વપ્ના બતાવવાનું બંધ કરો, સ્માર્ટ સિટી બનાવવાની ગેરમાર્ગે દોરવાની જાહેરાત કરનાર શાસક ભાજપ પક્ષના રાજમાં નાગરિકો ભારે મુશ્કેલી ...
Read More
રાજ્યભરમાં દારૂ ના ગેરકાયદેસર ઉત્પાદન અને વેંચાણ સામે કોંગ્રેસ પક્ષના નેતૃત્વમા મહિલા કોંગ્રેસના જનતા રેડ. સમગ્ર ગુજરાતની કાયદો-વ્યવસ્થા વિહીન સ્થિતી અને બુટલેગરોનું રાજ જોતા ગુજરાત કોંગ્રેસે આવનાર સમયમાં દારૂ-જુગારના અડ્ડા પર ‘જનતા રેડ’ નો કાર્યક્રમ જારી રાખી જનતાનો અવાજ બુલંદ ...
Read More
સેવાદળની રાજ્યકક્ષાની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ મળી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકીએ સેવાદળ દ્વારા આઝાદીની લડતથી લઈને આજદિન સુધી આફતના સમયે આ દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરતને બિરદાવતા જણાવ્યું હતું કે, ...
Read More
સેવાદળની રાજ્યકક્ષાની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આજરોજ મળી, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી ભરતભાઈ સોલંકીએ સેવાદળ દ્વારા આઝાદીની લડતથી લઈને આજદિન સુધી આફતના સમયે આ દેશને પોતાનો પરિવાર સમજી કરેલ અવિરત કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું ...
Read Moreઆજ તારીખ 9-8-2015 ના રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે દારૂ-જુગારના અડ્ડાબંધ કરવાની નિષ્ફળતા માટે જવાબદાર ગૃહમંત્રીના રાજીનામુ માંગવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સમયે શ્રી સોનલબેન પટેલ જણાવ્યું કે, અગાઉ બે-ત્રણ દિવસ પહેલા પ્રદેશ ...
Read More