ઉતરાણ રેલવે સ્ટેશનને બે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ તથા અન્ય સુવિધાઓના મુદ્દે કોંગ્રેસ કાર્યકરોએ આંદોલન કરી બે માલગાડીઓ રોકી હતી. કલાકેક ચાલેલા આ કાર્યક્રમમાં આરપીએફે પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ બક્ષી પંચના ઉપપ્રમુખ કલ્પેશ બારોટે આંદોલન વિશે જણાવ્યું કે, ...
Read MoreAuthor Archives:


કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના રોજ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે અને ત્રિરંગાની આન-બાન અને શાન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમથી ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૧૦૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને ...
Read More