ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ સરકારના આશીર્વાદથી દારૂની રેલમછેલ છે અને દારૂના વ્યસનથી ગુજરાતમાં ગુન્હાખોરીનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે. મહિલાઓ પર થતા અત્યાચારોમાં ૩૭ ટકા કરતા વધુનો વધારો નોંધાયો છે. ત્યારે ભાજપ સરકારની દારૂબંધી અંગે નીતિ અને નિયતમાં મોટા પાયે ...
Read MoreAuthor Archives:


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) પ્રેસીડેન્ટ ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભાનાં વિરોધ પક્ષના નેતા શંકર સિંહ વાઘેલાએ આજે શ્રીકૃષ્ણ Janmashtami ની શુભેચ્છા આપી છે. આ વર્ષે જન્માષ્ટમી અને શિક્ષકદિન બંને અવસર એક જ દિવસે આવ્યા છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણને ...
Read More
– આર્થિક અનામત હોવી જોઇએ એ વાત જ દેશના બંધારણની વિરુદ્ધની છે : ભરતસિંહ સોલંકી આર્થિક અનામત હોવી જોઇએ એ વાત જ દેશના બંધારણની વિરુદ્ધની છે : ભરતસિંહ સોલંકીવિચારક મા.ગો.વૈદ્યે આપેલા નિવેદન બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તેની ખૂબ ...
Read More
http://navgujaratsamay.indiatimes.com/national/modi-government-is-reporting-to-rss-says-congress/articleshow/48797778.cms
Read More
સુરત લોકસભા યુથ કોંગ્રેસ દ્વારા સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિમાં ચાલતા “ભ્રષ્ટાચાર” ના મુદ્દે સુરત મહાનગર પાલિકાના કમિશનશ્રીને આવેદન પત્ર આપવા જતા સુરત મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ “નીરવ શાહ” અને યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી…
Read More
આજે સવારના ૧૧ વાગ્યાથી ર્સિકટ હાઉસ ખાતે નિરીક્ષકોની બેઠક શરૂ થઈ ગઈ હતી. નિરીક્ષક ડો. તુષાર ચોૈધરી, રેખાબેન ચૌધરીની હાજરી જોવા મળી હતી. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનારાઓની તો ર્સિકટ હાઉસ પર લાઈનો પડી હતી. શરૂઆતમાં તો બન્ને નિરીક્ષકોએ ભેગા ...
Read More– રાજ્ય સરકાર સામે કોંગ્રેસનો ચોંકાવનારો આરોપ – ભાજપના ભ્રષ્ટાચારને પાલિકાની ચૂંટણીનો મુદ્દો બનાવાશે અનામત આંદોલન વેળા પાટીદારો ઉપર થયેલા હુમલા અંગે કોંગ્રેસે રાજ્ય સરકાર સામે ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલું દમન સરકારપ્રેરિત હોવાનો સીધો આરોપ કોંગ્રેસના ...
Read More
ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-૧,૨ ની પરીક્ષા આપનાર હજારો તેજસ્વી યુવાનોના ભવિષ્ય સાથે છેડછાડ ન થાય અને મેરીટ આધારિત પારદર્શક પ્રક્રિયા હાથ ધરાય તે માટે કોંગ્રેસ પક્ષનાં પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ માંગ કરી હતી કે, પરીક્ષા આપનાર તમામ યુવાનોની જવાબવહી વેબસાઈટ ...
Read More
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-primary-education-school-sick-children
Read More