– એકવાર જાહેરાત કરી દીધા બાદ ગુજરાતને ઠેંગો – પ્રથમ બજેટમાં જાહેરાત કરાઇ, 50 કરોડ ફાળવ્યા બાદ અન્ય રાજ્યોને ફાળવણી રાજકોટ : એઇમ્સના નામે સૌરાષ્ટ્રના લોકોને કેન્દ્ર સરકારે ઊંધો તમાચો મારીને હળહળતો અન્યાય કર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટના સાંસદે ...
Read MoreAuthor Archives:


ગુજરાતને ‘એમ્સ’ નહીં ફાળવવાના નિર્ણયના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં – પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
Read More
રાજકોટ શહેર ભાજપ સરકારની સતત અવહેલનાનો ભોગ બનતું આવ્યું છે. રાજકોટને એઈમ્સ આપવાનાં મુદ્દે પણ ફરી વખત ભાજપ સરકારે કિન્નાખોરી દાખવી છે.ત્યારે રાજકોટને એઇમ્સનાં મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ત્રિકોણબાગ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાય હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ...
Read More
સુરત જિલ્લાની તથા તાપી જિલ્લાની કોલેજોમાં યોજાયેલી જનરલ સેક્રેટરીની ચુંટણીમાં આજરોજ “માંડવી”, “બારડોલી” અને “વ્યારા” કોલેજોમાં ABVP ના સુપડા સાફ કરી N.S.U.I નો ભવ્ય વિજય થયો. માંડવી કોલેજમાં N.S.U.I ના “સંજય ચૌધરી” ને 36 માંથી 33 મતે વિજય. બારડોલી આર્ટ્સ ...
Read More
વિધાનસભા ચૂંટણી પ્રચારમાટે બિહાર પહોંચેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે બીજેપી અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતાં. શેખપુરાના બરબીઘામાં થયેલી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીએ વિદેશમાં 16 વખત કપડા બદલ્યા હતાં. રાહુલ ગાંધીએ એવુ પણ ...
Read More
ઇસરોથીસ્ટાર બજાર વચ્ચે સોમવારે રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં બે બસો બાઇક સાથે ટકરાતાં બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હોવાની ઘટના બાદ કોંગ્રેસે બીઆરટીએસ વ્યવસ્થાને ભાજપની કમાણીનું સાધન ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે કહ્યું છે કે, બીઆરટીએસ અમદાવાદના નગરજનો માટે લાભકર્તાને ...
Read More
પોલીસ ખાતામાં ફિક્સ પગારની નોકરી દેશમાં ગુજરાત સિવાય એક પણ રાજ્યમાં અમલમાં નથી. પોલીસખાતામાં ફિક્સ પગારવાળો સ્ટાફ મૂકીને ભાજપ સરકાર સુરક્ષાને જોખમમાં મુકી રહી હોવાનો વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ...
Read More
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુલતવી રાખવાના સરકાર અને રાજ્ય ચૂંટણી પંચના નિર્ણય સામે આજે કોંગ્રેસે દરેક જિલ્લા મથકોેેએ ધરણા, સૂત્રોચ્ચાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. અમદાવાદ ખાતે અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લાના કાર્યકરોએ કલેક્ટર કચેરી પાસે દેખાવો ...
Read More
ગુજરાત સરકાર દ્વારા જોહુકમીથી જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણી પાછી ઠેલવાના નિર્ણય સામે અમદાવાદ કોંગ્રેસ સમિતિના કાર્યકરો-આગેવાનો દ્વારા પ્રદર્શન-ધરણા કરી કલેક્ટરશ્રી ને આવેદન આપ્યું
Read More
ગુજરાત સરકાર દ્વારા જોહુકમીથી જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણી પાછી ઠેલવાના નિર્ણય સામે ગાંધીનગર કોંગ્રેસ સમિતિના કાર્યકરો-આગેવાનો દ્વારા પ્રદર્શન-ધરણા કરી કલેક્ટરશ્રી ને આવેદન આપ્યું
Read More
ગુજરાત સરકાર દ્વારા જોહુકમીથી જીલ્લા તાલુકા પંચાયતની ચુંટણી પાછી ઠેલવાના નિર્ણય સામે વડોદરા કોંગ્રેસ સમિતિના કાર્યકરો-આગેવાનો દ્વારા પ્રદર્શન-ધરણા કરી કલેક્ટરશ્રી ને આવેદન આપ્યું
Read More