Author Archives: Mehboob Shaikh

Ahmedabad_Congress (4)
23 Oct
0

અમદાવાદ જીલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ સરકાર ને આવેદન પત્ર આપી ધરણા તેમજ દેખાવો

• ભાજપની ઉંઘતી સરકાર તાકીદે મોંઘવારીને કાબુમાં લે • “મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ” • ભાજપના સત્તાધીશો અને કાળા બજારિયાઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ • ભાજપ સરકાર સંગ્રાહખોરો અને કાળા બજારીયાઓને રાજકીય આશ્રય આપવાનો બંધ કરે ગુજરાતની ...

Read More
21 Oct
0

બંધારણની વિરુદ્ધ વટહુકમો અને કર્તવ્યો કરવામાં આવે અને ન્યાય માટે હાઈકોર્ટમાં જવું પડે તે કમનસીબ ઘટના

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના મારફતે કરાયેલ બન્ને વટહુકમો તથા રાજ્ય ચૂંટણી પંચનો સ્થાનિક  સ્વરાજની ચૂંટણી મુલતવી રાખતો નિર્ણય રદબાતલ જાહેર કર્યો છે. અને રાજ્ય ચૂંટણી પંચને સહેજ પણ વિલંબ વગર ચૂંટણીઓ કરવા આદેશ આપેલ છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ એક્ટીંગ ચીફ ...

Read More
21 Oct
0

કાળા બજારીયા-સંગ્રાહખોરોને રક્ષણ આપવાનું ભાજપ સરકાર બંધ કરે

કોંગ્રેસ પક્ષના ધરણા-દેખાવોના કાર્યક્રમને કારણે ભાજપ સરકાર સફાળી જાગી કાળા બજારીયા-સંગ્રાહખોરોને રક્ષણ આપવાનું ભાજપ સરકાર બંધ કરે બેફામ મોંઘવારીને કારણે દેશ અને ગુજરાતના નાગરિકોના માઠા દિવસોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પ્રજા વિરોધી ભાજપ સરકારની નિતી અને નિયતને ખુલ્લી પાડવા ...

Read More
21 Oct
0

વિજયાદશમીના પાવન પર્વે ગુજરાતના ભાઈ-બહેનોને હાર્દિક શુભકામના

વિજયાદશમીના પાવન પર્વે ગુજરાતના ભાઈ-બહેનોને હાર્દિક શુભકામના પાઠવતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વિજયાદશમીનું પર્વનું આગવું મહત્વ છે. અન્યાય પર ન્યાયનો વિજયનું આ પર્વ દેશમાં અને ખાસ કરીને ...

Read More
20 Oct
0

ભાજપ સરકાર ખેડૂતોના હિતોની સંપૂર્ણ અવગણના કરી રહી છે

ચુંટણી પહેલા જય જવાન જય કિસાન ના નારા અને ખેડૂતો, ખેતી, ખેત પેદાશો માટે બુમો પડી સત્તા મેળવ્યા બાદ ભાજપ સરકાર ખેડૂતોના હિતોની સંપૂર્ણ અવગણના કરી રહી છે. પરિણામે ખેડૂતો બેહાલ છે અને ખેતી પાયમાલ થઈ રહી છે. ત્યારે ખેડૂતોના ...

Read More
19 Oct
0

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના મેયર અને કમિશ્નરને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના મેયર અને કમિશ્નરને યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું મેયરને ન મળવા દેતા યુથ કોંગ્રેસના કાર્યકર્તા જબરદસ્તી ચેમ્બરમાં ઘુસ્યા ખાનપુરનો દરવાજો ભાંગી પડ્યો અને ખોખારનો બ્રીજ તૂટી પડ્યો તો શું તંત્રની કોઈ જવાબદારી નહી. તંત્રની બેદરકારીને લીધે નિર્દોષ ...

Read More
NSUI_Congress (5)
13 Oct
0

NSUI દ્વારા ભાવ વધારાના વિરોધમાં ડુંગળી અને દાળ માટે લોન

Read More
IT_Congress (1)
12 Oct
0

ગુજરાત કોંગ્રેસ આઈ.ટી. સેલ દ્વારા હોદ્દેદારોને નિમણુક તેમજ પ્રમોશન

Read More
Sevadal_Congress (1)
12 Oct
0

સેવા દળ દ્વારા ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી

Read More
Mahila_Congress (1)
10 Oct
0

મહિલા કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નેહરુજી ની ૧૨૫માં વર્ષની ઉજવણી

ભારતનાં આઝાદીનાં લડવૈયા,પ્રથમ વડાપ્રધાન અને બાળકો નાં વહાલા જવાહરલાલ નહેરૂજીની સ્મૃતિમાં જીલ્લા મહિલા કૉંગ્રેસ દ્વારા  ચાચા નહેરૂજીને અતી પ્રિય બાળકો માટે ચિત્રકળાનૉ સેમીનાર યૉજાયેલ હતૉ.આ કાર્યક્રમમાં બાળકોએ સુંદર ચિત્રો દૉરેલ હતાં.મહિલા કૉંગ્રેસ એ ચાચા નહેરૂજીનાં નાના બાળકો પ્રત્યેનાં સ્નેહ વિષે ...

Read More
Congress_Logo
09 Oct
0

ચૂંટણી પાછી ઠેલવવા નિર્ણયને કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો

પાલીકાઓ અને પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પાછી ઠેલવાના રાજય સરકારે કરેલા વટહુકમને પડકારતી એક પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. કોંગ્રેસ પાર્ટીના નેતા શકિતસિંહ ગોહીલ ગાંધીનગરના પિટિશનર્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં ...

Read More
Congress_Logo
09 Oct
0

અતીવુંષ્ટિનો ભોગ બનેલાઓને ૩ માસ પછીય સહાય ચૂકવાઈ નથી

અતીવુંષ્ટિનો ભોગ બનેલાઓને ૩ માસ પછીય સહાય ચૂકવાઈ નથી http://sandesh.epapr.in/c/6823878

Read More