Author Archives: Mehboob Shaikh

25 Nov
0

પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જીલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીનો તા. ૨૬-૧૧-૨૦૧૫ ને ગુરુવારના રોજનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આણંદ જીલ્લાનો પ્રવાસ કાર્યક્રમ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
25 Nov
0

ભાજપનું બગલબચ્ચું રાજ્ય ચૂંટણી આયોગ હોવાલો એક વધુ પુરાવો

ગુજરાત રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજનાર હોઈ આચારસંહિતા અમલમાં છે તેવા સંજોગોમાં કોઈપણ દ્વારા મતદારોને આર્થિક મદદની લાલચ આપીને લોભાવવાનો મતલબ ‘Corrupt Practice’ થાય. ભારતીય ચૂંટણી પાંચ દ્વારા આદર્શ આચારસંહિતામાં આ બાબતે સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં કેન્દ્રની યુપીએ સરકાર દ્વારા ...

Read More
ahmed_Patel At GPCC
25 Nov
0

ગુજરાત મોડલનો ફૂગ્ગો ફૂટી ગયો છે, રાજ્યમાં પરિવર્તનની લહેરઃ અહેમદ પટેલ

વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરી ઉત્સાહ વધાર્યો ઝઘડિયા / નેત્રંગ: ગુજરાત મોડલનો ફૂગ્ગો હવે ફૂટી ગયો છે  અને ભાજપના શાસનમાં પ્રજા પરેશાન થઇ રહી છે આવા સંજોગોમાં હવે પરિવર્તનની લહેર શરૂ થઇ ચુકી છે ...

Read More
Gujarat-Congress (5)
25 Nov
0

ભાજપ સરકાર દ્વારા લોકશાહીના હનનનું કૃત્ય અત્યંત ચિંતાજનક

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો છે કે દેશને આઝાદી અપાવવા અને અંગ્રેજોને દેશમાંથી કાઢવા માટે ગાંધી અને સરદારે નેતૃત્વ કર્યું હતું. આવા ગાંધી-સરદારના ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા જે પ્રકારે લોકશાહીનું હનન થઈ રહ્યું છે એ સૌ કોઈ માટે ચિંતાનો ...

Read More
Gujarat-Congress (2)
25 Nov
0

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસેથી ભાજપે છીનવેલી સત્તા કોંગ્રેસ પાછી અપાવશે

કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે ૨૦ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો ‘પંચાયતનું નવસર્જન’ નામથી બહાર પાડયો છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૧૯૬૩માં બળવંતરાય મહેતાએ દેશમાં પ્રથમ પંચાયતી રાજનો વિચાર અમલમાં મૂક્યો. ગુજરાતની સફળતા બાદ ...

Read More
Congress_Logo
25 Nov
0

નામ કમીના ષડયંત્ર માટે જવાબદાર સામે ફોજદારી કેસ નોંધો : કોંગ્રેસ

 કોંગ્રેસના ડેલિગેશને પોણા ક્લાક સુધી ચૂંટણી કમિશનર સમક્ષ પસ્તાળ પાડી  મતદાર યાદીમાંથી નામો ગાયબ થવાના મુદ્દે કોંગ્રેસ કોર્ટમાં જશે ૬ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અઢી લાખ મતદારોના નામ રદ્દ થયા હોવાની ફરિયાદ લઈને ગાંધીનગર આવેલા કોંગ્રેસના ડેલિગેશને ચૂંટણીપંચને ભાજપની બી- ટીમ ...

Read More
23 Nov
0

ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે સામાન્ય અને મધ્યવર્ગ હેરાન પરેશાન

પાટણ ખાતેના કોંગ્રેસ પક્ષના સંમેલનમાં 3500 થી વધુ પાટીદાર સમાજના કાર્યકરો અને આગેવાનોએ ભાજપ પક્ષનો ત્યાગ કરીને કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના હસ્તે ખેસ પહેરીને જોડાયા હતા. 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 ...

Read More
23 Nov
0

રાજ્યનું ચૂંટણી પંચ ભાજપ સરકારનું વાંજિત્ર બનીને પોતાની ફરજો બજાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ

22મી નવેમ્બરે 6 મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં જે રીતે મતદાતાઓને મતદાન કરવા માટે પારાવાર હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સાથોસાથ માત્ર અમદાવાદમાં જ 1 લાખ કરતાં વધુ મતદાતાઓના નામ રાતોરાત કમી કરવાની ઘટના દર્શાવે છે કે, રાજ્યનું ચૂંટણી પંચ ભાજપ ...

Read More
23 Nov
0

પત્રકાર પરિષદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા અન્ય આગેવાનો આગામી 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત માટે કોંગ્રેસ પક્ષનું ગ્રામ્ય વિકાસ માટેનું ‘વિઝન ડોક્યુમેન્ટ પંચાયત’ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરશે.   તારીખ : 24/11/2015 મંગળવાર સમય  : બપોરે 12-00 ...

Read More
Rahul_Congress
20 Nov
0

મોદીજી તમારા ચમચાઓને સમજાવો, હું ડરતો નથી તમારાથી: રાહુલ ગાંધી

આજે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતી હતી તે નિમિત્તે કરેલા સંબોધનમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારથી તેમનો જન્મ થયો છે ત્યારથી આરએસએસના લોકો તેમના પર કિચડ ઉછાળી રહ્યાં છે. વડાપ્રધાન મોદી તેમના ચમચાઓ પર લગામ કસે. વડાપ્રધાન નરેન્દ્ર ...

Read More
Manmohan_PM
20 Nov
0

નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીની સરકારમાંથી પાઠ ભણવો જોઈએ

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ફરી એકવાર તાજેતરની સરકાર અને વડા પ્રધાનની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. તેમણે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે તે અયોગ્ય છે. વડા ...

Read More
Congress_Logo
20 Nov
0

છેલ્લા ૧૦-૧૫ વર્ષમાં ગુજરાતમાં પોલીસના રંગ બદલાયા છે

સુરતમાં પોલીસ કમિશ્નર રહી ચુકેલા પુર્વ આઈ.પી.એસ. અધિકારી કુલદિપ શર્માએ છેલ્લા ૧૦થી ૧૫ વર્ષમાં પોલીસના રંગ બદલાયા હોવાની વાત કરી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલ પર લગાવેયાલા રાષ્ટ્રદ્રોહના ગુના અંગે કહ્યું હતું કે, ચોક્કસ પ્રતિબંધિત પ્રવૃત્તિ માટે રાષ્ટ્ર દ્રોહની કલમ ...

Read More