વાર્ષિક ૪૨૭ કરોડની કમાણી : મીટર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ભાજપના પૂર્વ મંત્રીનો છે ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ મીટર ભાડા પેટે નાગરિકો પાસેથી રૃા. ૪૨૭ કરોડની વસૂલાત કરે છે તેને ‘લૂંટ’ ગણાવી પ્રદેશ કોંગ્રેસે માગણી કરી છે કે આવી વસૂલાત ...
Read MoreAuthor Archives:


નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવા અને સત્ય હકીકતો ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં ધરણા/પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી ...
Read Moreનેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી સામે ભાજપના કિન્નાખોરી ભર્યા પગલાને પ્રજા સમક્ષ ખુલ્લું મુકવા અને સત્ય હકીકતો ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના શહેર/જીલ્લા મથકો પર ધરણા/પ્રદર્શનનો કાર્યક્રમ તા.૧૯/૧૨/૨૦૧૫ ના ...
Read More
રાજ્ય સરકારે ૨૦ કિલો કપાસની સીસીઆઇ દ્વારા ખરીદી થાય તો ખેડૂતોને રૃા.૧૧૦ની સહાય કરવાની જાહેરાત કરી છે જે ખેડૂતોની મશ્કરી સમાન છે તેવો આક્ષેપ કરતાં પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, રૃા.૧૧૦ની સહાય સાથે ખેડૂતોને કપાસના ટેકાના રૃા.૯૨૦ ...
Read More
– કપાસમાં બોનસ સાથે મણનો ભાવ 920, જે બજારભાવથી ઓછો – ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે કોંગ્રેસ આંદોલન કરશે ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારમાં અને તેમ કરીને પંચાયતોમાં પક્ષના ભારે રકાસ બાદ સફાળે જાગેલી ભાજપ સરકારે ...
Read More
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહે જણાવ્યું કે ‘‘સરકારે જાહેર કરેલી સહાય કપાસના જે ભાવ થાય છે તે બજાર કિંમત કરતા ઓછા છે અને સીસીઆઈ દ્વારા જ જે ખરીદી થશે તેને જે લાભ મળશે. આવા ખેડૂતોની સંખ્યા હાલમાં નહિવત્ છે. ગુજરાતમાં અંદાજિત ...
Read More
જીવન જરૂરિયાત વસ્તુના વેચાણ ભાવનો ફુગાવો 14મહિનાની ટોચે https://www.facebook.com/gujaratcongress/photos/a.263051090371949.75720.263042377039487/1073165439360506/?type=3&theater
Read More
રાહુલ ગાંધીએ આજે સંસદ પરિસરમાં દાવો કર્યો હતો કે તેઓ આસામના તાજેતરના પ્રવાસ દરમિયાન બારપેટા જિલ્લાના એક મંદિરમાં જવા માગતા હતા પણ સંઘના કાર્યકરોએ તેમને પ્રવેશવા દીધા ન હતાં. જો કે આ મંદિરના પ્રમુખે રાહુલના દાવાઓને ફગાવી દીધા છે. મંદિર ...
Read More
– નફો કરી રહેલાં એરપોર્ટ્સનું સંચાલન વિદેશી કંપનીને કેમ? – રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનો કેન્દ્રને વેધક પ્રશ્ન ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદ, જયપુર, ચેન્નઈ અને કોલકાતા એરપોર્ટનું ઓપરેશન, મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ કરવા માટે હરીફાઈ દૂર કરીને માત્ર સિંગાપોર સરકાર સાથે ...
Read More
પીએમ મોદીના આ પ્રહાર પર પલટવાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીને જે કહેવું હોય તે કહેવા દો. સંસદમાં વિપક્ષ દ્વારા સતત ઊભા કરાઇ રહેલા અવરોધ પર પ્રહાર કરતાં ગુરૂવારે પીએમ મોદીએ જણાવ્યું હતું ...
Read More
કૌશલ્યવર્ધન કેન્દ્રોના કર્મચારીઓને માત્ર ૫૦ ટકા પગાર જ ચૂકવાય છે સરકારની મળતિયા આઉટસોર્સિંગ એજન્સીઓ દર મહિને બે કરોડથી વધુનો નફો ઘરભેગો કરે છે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં (KVK) માટે કાર્યરત ફેકલ્ટી સીક્યુરીટી ...
Read More
– મહાનગરોમાં ચૂંટણીપંચ સરકારનો હાથો બન્યું: ભરતસિંહ સોલંકી – ભાજપના શાસન સામે દિલ્હી, બિહાર અને ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના પરિણામો પ્રજાનો મત સ્પષ્ટ કરે છે – સરકારે ચૂંટણી અટકાવવા માટે કેટલાય હતકંડા અપનાવ્યા પણ તમામમાં પીછેહટ કરવી પડી આણંદ: આણંદની સ્થાનિક ...
Read More