– ૨૨મી ફેબુ્રઆરીથી શરૃ તથા સત્રમાં – બિન અનામતમાં આવતી જ્ઞાાતિઓ માટે આર્થિક ધોરણે ૨૦ ટકા અનામતની જોગવાઇ કરવાનું બિલ આગામી વિધાનસભાની અંદર અનામતનું બિલ લાવવાની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પાટીદારોની અનામતની માગણીને સરકારે નહીં સ્વીકારતા આખરે બિન ...
Read MoreAuthor Archives:


– વિરોધ પક્ષના નેતાના પ્રહારો – સુમિત્રા મહાજનને કોંગ્રેસના દંડકે રૃબરૃ મળી આઠ પાનાનો પત્ર સુપરત કર્યો ગાંધીનગરમાં શરૃ થયેલી ઓલ ઈન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદઘાટન થાય તે પહેલા જ કોંગ્રેસ દંડકે લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજનને રૃબરૃ મળી આઠ પાનાનો પત્ર ...
Read More
– આનંદીબેન પટેલની તલવારને ૨૦૧૭માં હરાવીને કોંગ્રેસને વિજય બનાવશે ગુજરાતમાં ST, SC અને OBC વિરોધી આનંદીબહેનની સરકાર ભાજપને ભારે પડશે – પટેલોની તરફેણ કરનારને દેશદ્રોહીનો ખિતાબ આપી જેલભેગા કરાય છે ઃ સમાજને આર્થિક રીતે તોડવાની નીતિ એસટી,એસસી અને ઓબીસીરૃપી ત્રિશુળ ...
Read More
રાજ્યમાં જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પરાજય પાછળ ભાજપના કાર્યકરો જ કોન્ટ્રાકટર થઇ ગયા હોવાનું ખુદ મુખ્યમંત્રી આનંદીબેને જ ઘટસ્ફોટ કર્યો છે તે બાબત સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ જ ભ્રષ્ટાચારનું મૂળ ગૌત્ર છે તેવો આક્ષેપ ગાંધીનગરમાં યોજાયેલા ...
Read More
મોઢવાડિયાનો મુખ્યમંત્રી ઉપર ખુલ્લો આક્ષેપ ગાંધીનગરમાં ઓબીસી,એસસી,એસટી સદભાવના ધરણાં કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને નિશાન બનાવી આકરા આક્ષેપો કરતાં જણાવ્યું કે, ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો કોઇ તોટો જ રહ્યો નથી. ખુદ મુખ્યમંત્રી આનંદીબહેનના પુત્ર,પુત્રી અને જમાઇ જ જાણે ...
Read More
ભાજપ સરકારે ઓબીસી-એસટી-એસસીના હક પર તરાપ મારી તો બહેનો વેલણ થાળીઓમાં નહીં, પ્રધાનો પર વરસાવશે તેવો આક્રોશ પૂર્વ વિરોધ પક્ષના નેતા શકિતસિંહ ગોહિલે કર્યો હતો. તેમણે ભાજપ ગાયના નામે મત મેળવે છે અને જમીન ખૂંટિયા જેવા ઉદ્યોગપતિઓને આપે છે તેવો ...
Read More
ગુજરાત સરકાર પર અધધધ કહી શકાય તેટલું રૃપિયા ૧૮૧૦૦૦ કરોડનું દેવું હોવા છતાં જાત-જાતના મહોત્સવો અને ઉત્સવો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે. છેલ્લા ૧૪ વર્ષ દરમિયાન ભાજપ સરકારે પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવરાત્રિ ઉત્સવ, પતંગોત્સવ, કૃષિ મહોત્સવ, રણોત્સવ અને હવે ...
Read More
• દલિત વિદ્યાર્થીને આત્મહત્યા માટે જવાબદાર કેન્દ્રીય મંત્રીનું રાજીનામું માંગતા યુવક કોંગ્રેસ • યુથ કોંગ્રેસના પદાધિકારો અને સક્રિય કામગીરી કરનાર ૭૦ થી વધુ યુવાનો જીલ્લા, મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતામાં ચૂંટાયેલા છે જેમનું બહુમાન-અભિનંદનનો ઠરાવ કરેલ રાજીવ ગાંધી ભવન ખાતે યુથ ...
Read More
– રાહુલ હૈદરાબાદ પહોંચ્યા, મંત્રીઓ રાજીનામું આપે હૈદરાબાદ-નવી દિલ્હી: હૈદરાબાદ યુનિવર્સિટીના એક દલિત સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યા અંગે રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના બધા જ વિરોધીઓ એકત્ર થઈને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની અને બંડારુ દત્તાત્રેયના રાજીનામાંની માગણી કરી રહ્યા ...
Read More
ઓબીસી, એસસી,એસટી સમાજના ઉપક્રમે ગાંધીનગરમાં ગુજરાતનો પ્રથમ કાર્યક્રમ ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 20મીને બુધવારે ગાંધીનગરના સેક્ટર-6માં આવેલા સત્યાગ્રહ મેદાનમાં સ્વાભિમાન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં ઉત્તર ગુજરાતના 7 જિલ્લામાંથી હજ્જારો કોંગ્રેસીઓ ઉમટી પડશે. આ ઉપરાંત પ્રદેશ ...
Read More
– પોલીસ દમનથી યાત્રા નહીં રોકી શકાય જામનગર: જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ તથા પાટીદાર આગેવાન રાઘવજીભાઇ પટેલ એક નિવેદનમાં જણાવ્યું છેકે, જામનગર જિલ્લા કલેકટરે 26 જાન્યુઆરીના રોજ સીદસરથી નિકળનારી પાટીદાર એકતા યાત્રા રોકવા ખોટું અને ગેરબંધારણીય ...
Read More
ભારતીય જનતા પાર્ટી ની દલિત વિરોધી નિતી નાં કરને સતત દલિતો પર અને ખાસ કરીને દલિત વિદ્યાર્થીઓ ને પ્રકાડિત કરવામાં આવી રહ્યા છે. ભાજપા અને આર.એસ.એસ.ની જાતીવાદી માનસિકતાએ હૈદરાબાદના એક હોનહાર દલિત યુવા જે સમાજ શાસ્ત્રમાં શોધકર્તા તરીકે PhD કરી ...
Read More