Author Archives: Mehboob Shaikh

Shankersinh-Bapu
10 Feb
0

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ લોકપ્રશ્નોને વાચા આપશે : શંકરસિહ વાઘેલા

ગુજરાત વિધાનસભામાં Congress માનનીય રાજ્યપાલના પ્રવચન, ભાજપના ભ્રષ્ટાચારના મુદ્દા, આર્થિક અનામત અંગે પ્રાઈવેટ મેમ્બર બીલ, સૌરાષ્ટ્રમાં પીવાના પાણી અને અછતના પ્રશ્નો, રાજ્યમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ગરીબ, આદિવાસી, દલિત, બક્ષીપંચ, અન્ય પછાત વર્ગ અને ગ્રામીણ તેમજ શહેરી પ્રજાને ...

Read More
Aanand_Sharma
08 Feb
0

બેન સામે SIT રચો, જમીન ફાળવણીની તપાસ થવી જોઈએ: કોંગ્રેસ

– મોદીના સમયમાં થયેલી જમીન ફાળવણીની તપાસ થવી જોઈએ ગુજરાતમાં ઉદ્ભવેલા જમીન વિવાદ પર રાજ્યની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણને જાળવી રાખતા કોંગ્રેસે આજે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા તે સમય દરમિયાન ગુજરાતમાં કરવામાં આવેલી જમીનોની ફાળવણીની સુપ્રીમ કોર્ટની નજર  હેઠળ વિશેષ તપાસ ...

Read More
Arjun Modh 11
08 Feb
0

દક્ષેશ શાહને મીટરે 15ના ભાવે જમીન કેવી રીતે મળી?: મોઢવાડિયા

વાઇલ્ડ વુડ રીસોર્ટ એન્ડ રિયલ્ટિઝ પ્રા.લિ.ના ડિરેક્ટર અને મુખ્યમંત્રી આનંદીબેનના પુત્રી અનારના ધંધાકીય ભાગીદાર દક્ષેશ શાહે કોંગ્રેસ દ્વારા થયેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આનંદીબેન અને નરેન્દ્ર મોદી પર ફરી એક વાર આકરા પ્રહારો કરતા ...

Read More
Rahul_Congress
06 Feb
0

PMનું કામ દેશ ચલાવવું છે બહાના બનાવવાનું નહીં : રાહુલ ગાંધી

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ કેટલાય દિવસોથી કહી રહી છે કે, આ સરકાર ગરીબો, ખેડૂતો અને મજૂરોની નથી.  હવે તો ઉદ્યોગપતિઓ પણ ફરિયાદ કરવા લાગ્યા છે કે, મોદી ...

Read More
Aanand_Sharma
06 Feb
0

આનંદીબેનની દીકરીના પાર્ટનર્સને જમીનની લ્હાણી, કોંગ્રેસે પીએમ મોદીને ઘેર્યા

આનંદીબેનની દીકરીના પાર્ટનર્સને જમીનની લ્હાણી, કોંગ્રેસે પીએમ મોદીને ઘેર્યા http://navgujaratsamay.indiatimes.com/national/awarded-land-to-partner-of-gujarat-cms-daughter-at-throwaway-prices-congress-attack-on-pm-modi/articleshow/50868682.cms

Read More
Arjun Modh 11
06 Feb
0

ગીર અભયારણ્યની ૪૪૨ એકર જમીન અનાર પટેલના ભાગીદારને કોડીના ભાવે

– મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની પુત્રી પર મોઢવાડિયાના આક્ષેપ – અમોલ શ્રીપાલ શેઠ અને અનાર પટેલની મિલીભગતમાં ૨૫૦ કરોડનું કૌભાંડ દૂબઇ સ્થિત વાઇલ્ડ વૂડ સાથે દક્ષેશ શાહ, અમોલ શ્રીપાલ શેઠ અને અનાર પટેલની મિલીભગતમાં ૨૫૦ કરોડનું કૌભાંડ ખાતો નથી ને,ખાવા દેતો ...

Read More
Minority_Congress (1)
04 Feb
0

લગુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેકટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદન પત્ર

કૉંગ્રેસ લગુમતી ડિપાર્ટમેન્ટ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા શૈક્ષણિક સઁસ્થાઓ નો લાગુમતી નો દરજ્જો રદ કરવા ની બાબત ના વિરોધ માં જિલ્લા કલેકટર શ્રી મારફતે રાષ્ટ્રપતિ શ્રી ને આવેદન પાઠવ્યું હતું. આ કાર્યક્રમ કચ્છ જિલ્લા લાગુમતી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ શ્રી રફીક ...

Read More
Rahul_Gandhi
03 Feb
0

કેન્દ્ર સરકાર શિક્ષણનું ભગવાકરણ કરવાના પ્રયત્નમાં લાગી છેઃ રાહુલ ગાંધી

મોદી સરકાર ઉપર પોતાના પ્રહારો ચાલુ રાખતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, સરકાર દરેક ઉપર આરએસએસની નિષ્ફળ વિચારધારાને થોપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાને સરકારી તંત્રએ કચડી નાખ્યો છે.  રાહુલ ગાંધીએ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના ...

Read More
Celebrating 10 years of MGNREGA
03 Feb
0

મોદી ‘મન કી બાત’ કરવાને બદલે રોજગારી આપે: ભરતસિંહ સોલંકી

કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકાર દ્વારા ફેબ્રુઆરીૃ- 2006 માં શરૂ કરાયેલી મનરેગા યોજનાને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે મંગળવારે વડોદરા શહેર કોંગ્રેસના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર ...

Read More
Meeting-Organized-at-GPCC-Gujarat-Congress
03 Feb
0

મંદીના એંધાણ વચ્ચે ગુજરાત સરકાર દેવાળું ફૂંકશે : કોંગ્રેસ

– સરકારને ઓવરડ્રાફ્ટ લેવો પડે એવી સ્થિતિ – વિવિધ ઉત્સવો-ઇવેન્ટો પાછળ કરોડોનો ખર્ચ ગુજરાત પર બે લાખ કરોડથી વધુનું દેવું છે ગુજરાત સરકાર વાયબ્રન્ટ સમિટ, પતંગ મહોત્સવો જેવા ઉત્સવો અને ઇવેન્ટો પાછળ કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે. એક તરફ ...

Read More
Gujarat_Congress
03 Feb
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત “સંવિધાન સે સ્વાભિમાન” કાર્યક્રમમાં ગાંધીનગર ટાઉન હોલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત અનુસૂચિત જાતિના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓને સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ ...

Read More
Congress_Logo
02 Feb
0

ગુજરાત કોંગ્રેસ MGNREGA ના ૧૦ વર્ષની ઉજવણી કરશે

MGNREGA ની ૧૦ વર્ષની ઐતિહાસિક સફળતાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી નગરગૃહ, જ્યુબીલી બાગ, વડોદરા ખાતે બપોરે ૨-૦૦ કલાકે સંમેલન યોજશે. જેમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો, આગેવાનો અને મનરેગા યોજનામાં કાર્યરત વિવિધ સંગઠનો અને મનરેગાના ...

Read More