– વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય દ્વારા ઝાટકણી – ૮ મંત્રી, ૪૫ પાટીદાર એમએલએને શરમ કેમ આવતી નથી? રાજ્યમાં ચાલી રહેલું પાટીદાર આંદોલન કોઈને કોઈ રૃપે ગૃહમાં ગાજતું રહે છે. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા આજે પ્રવચન કરવા ઊભા થયા અને તેમણે ...
Read MoreAuthor Archives:

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે કુલપતિને રજૂઆત માટે એન.એસ.યુ.આઈ.ના ૧૦૦ જેટલા કાર્યકરોએ આંદોલન કર્યું હતું. તા.૨૮/૦૨/૨૦૧૬ના રોજ થનારી તમામ પરીક્ષા પાછી લઈ જવા તથા પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી તે બાબતે સવારે ૧૧-૩૦ થી ૨-૩૦ સુધી ...
Read Moreશિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની ભ્રષ્ટાચારી નિતીને લીધે માન્યતા વગર બી.બી.એ. ની ડિગ્રી આપતી શાંતિ બીઝનેશ સ્કૂલ સહિતની સંસ્થાઓ સામે કોઈ પગલાં ભરાતા નથી. માન્યતા વગર ચાલતી સંસ્થાઓ સામે પગલાં ભરવાની ફરજ રાજ્ય સરકારની છે. કમનસીબે ભ્રષ્ટાચારી વલણ અને ...
Read Moreગુજરાતમાં ગુનાખોરી વધી છે છતાં પોલીસને આધુનિક બનાવવાના 32 કરોડ વપરાયા નહીં કેન્દ્રની ગ્રાન્ટ બેન્કમાં મૂકી અને ટેન્ડરોમાં મળતિયાઓને લાભ આપી પોલીસને પછાત રાખવાનું કારણ શું છે તેની મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઇએ: કોંગ્રેસ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય ...
Read Moreગુજરાત રાજ્યમાં (આર.ટી.આઈ એક્ટ) માહિતી અધિકાર કાયદા ની ઘણી બધી જોગવાઈનો ભંગ થઈ રહ્યો છે. તે કાયદાનો અમલ કરાવવા તેમજ જાહેર સેવા મેળવવાનો અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના કાયદાનો અમલ કરાવવા પ્રતિનિધિ મંડળે રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીજીને રાજભવન ગાંધીનગર ખાતે રૂબરૂ મળી ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભારે આર્થિક મંદીના વાતાવરણ વચ્ચે ૨૦૧૬-૧૭નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે. પરંતુ, આ અંદાજપત્ર આશાઓ જગાવવાને બદલે વધુ ...
Read Moreપ્રજાની અપેક્ષાઓ સંતોષવામાં સતત બીજીવાર ભાજપ સરકાર ઉણી ઉતરેલ છે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગ વિરોધી કેન્દ્રીય બજેટની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ બજેટ મોંઘવારી વધારનારું, ફુગાવો વધારનારું છે અને મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ...
Read Moreસરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ આણંદ ખાતે યોજાયેલ કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત રાજ્યના વિવિધ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ-વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, પ્રદેશ પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, નિરીક્ષકશ્રીઓ સહિત વિશેષ આમંત્રિતોને માર્ગદર્શન આપતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Nimatran 27-02-2016
Read More૨૦ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે, ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા અને ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ બંધ કરવાની કડક કાર્યવાહી માટે ગંભીર પગલાં ભરવાને બદલે ભાજપ શાસકો લાજવાને બદલે ગાજી રહ્યાં છે. ...
Read Moreરાજ્યના ધોરણ-૧ થી ધોરણ-૮ અને ધોરણ-૯-૧૦ માં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકો મફત આપવા માટે સર્વ શિક્ષા અભિયાન અને ત્યારબાદ ફરજીયાત શિક્ષણ મૂળભૂત અધિકારના કાયદા હેઠળ જોગવાઈ છે. ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગના લાખો વિદ્યાર્થીઓને આ લાભ સમગ્ર દેશમાં કેન્દ્રની તત્કાલિન ...
Read More
નર્મદા યોજના માટે મીર માર્યો હોય તેવો દેખાડો રાજ્યની મહત્વાકાંક્ષી નર્મદા યોજના પૂર્ણ કરવા માટે સરકાર બેદરકારી દાખવી રહી હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને સિનિયર નેતા શક્તિસિંહ ગોહિલે કરી આકરી ઝાટકણી કાઢી છે. નર્મદા યોજના 2010માં પૂરી કરવાનો ...
Read More