Author Archives: Ashvin Gohil

29 Jul
0

વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિમણુંકને સત્તાવાર મંજુરી : 29-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની નિમણુંકને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
29 Jul
0

કુલપતિ એમ.એન.પટેલ દ્વારા ગેર કાયદેસર રીતે ભાજપના દબાણથી જમીનની સોદાબાજી કરી અમ.મ્યુ.કોર્પો.ને જમીન હસ્તાકરણ કરવાનું કૌભાંડ : 29-07-2015

ગુજરાત યુનીવર્સીટીના સીન્ડીકેટ સભ્ય ડૉ.હિમાંશુ પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત યુનીવર્સીટીમાં ચાલી રહેલા મુખ્યમંત્રીની મીઠી નજર હેઠળના ભ્રષ્ટ્રાચારનો પર્દાફાશ કરવામાં આવશે. કુલપતિ એન.એન.પટેલ સત્તાના નશામાં ચકચૂર થઈ કરોડો રૂપિયાના ટોઈલેટમાં ભ્રષ્ટ્રાચાર, પેવરમાં ભ્રષ્ટ્રાચાર, બિલ્ડીંગ કોન્ટ્રકટમાં ભ્રષ્ટ્રાચાર જેવા ...

Read More
29 Jul
0

ગુજરાતમાં કરવેરા ચૂકવનારા નાના વેપારીઓનું કોણ ? : 29-07-2015

ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી મોટા ઉદ્યોગપતિઓ અને ચુંટણી ફંડ આપનારની બોલબાલા વધી ગઈ છે. પરંતુ પરસેવાની કમાણીમાંથી કરવેરા ચૂકવનારા નાના વેપોરીઓને કનડગત પણ વધતી જાય છે. અધિકારીઓનું રાજ ચાલતું હોય અને ગુજરાત વેપારી મહામંડળ મુક પ્રેક્ષક બની તમાશો ...

Read More
29 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું.. : 29-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના લીધે થયેલ તારાજીને લીધે તા. ૦૧/૦૮/૨૦૧૫, શનિવારના રોજ યોજાનાર મીટીંગ રદ્દ કરેલ છે. અતિવૃષ્ટિના લીધે ઘણા જીલ્લાઓના નાગરિકો, પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ...

Read More
28 Jul
0

ગુજરાત યુનીવર્સીટીનું વ્યાપમને વટી જાય તેવું કરોડો રૂપિયાનું ગુણ વધારા કૌભાંડ : 28-07-2015

ગુજરાત યુનીવર્સીટીમાં છેલ્લા એક વર્ષમાં કુલપતિ એમ.એન.પટેલ, રજીસ્ટ્રાર એચ.સી.પટેલે ગુજરાત યુનીવર્સીટીના ઈતિહાસમાં ક્યારેય કોઈએ વિચાર્યું ન હોય તેમ ભાજપના ઈશારે કામ કરી ગુજરાત યુનીવર્સીટીની આબરૂ ઘટાડી છે. ગુજરાત યુનીવર્સીટીના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું આ વહીવટકર્તાએ સત્તાના મદમાં અને ...

Read More
28 Jul
0

કોંગ્રેસ પક્ષ મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબને હ્રદયપૂર્વક શ્રદ્ધાસુમન અર્પણ કરે છે. : 28-07-2015

પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેન શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબના નિધન અંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. શ્રી એ.પી. જે. અબ્દુલ કલામ સાહેબ સમગ્ર ...

Read More
27 Jul
0

અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી : 27-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા સીમાંકન પ્રમાણે અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિના ૪૮ વોર્ડ પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. જેની યાદી નીચે મુજબ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press ...

Read More
27 Jul
0

ભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ડૉ. મનિષ દોશી : 27-07-2015

ભાજપ સરકારે બહુમતીના જોરે ફરજીયાત મતદાનનો કરેલ વટહુકમ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર લોકતંત્રમાં બહુમતીના જોરે સરમુખત્યારશાહીનું વલણ અખત્યાર કરી રહી છે. આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ શાસકોને ...

Read More
25 Jul
0

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠક : 25-07-2015

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ, કારોબારી સભ્યશ્રીઓને સંબોધન કરતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના ૬૦ વર્ષના શાસનમાં અનેક વિકાસકીય-કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી કોઈને ...

Read More
1
25 Jul
0

વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત

વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતની શરૂઆતમાં ૪૪ શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓની અને સેવાદળના સૈનિકોની ઉપસ્થિતિમાં શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અહમદભાઈ પટેલ, શ્રી ગુરુદાસ કામતજીએ ધ્વજ વંદન કરાવ્યું હતું. વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતમાં ઉપસ્થિત મહાનુભાવોને તુલસીના છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ગુજરાત ...

Read More
24 Jul
0

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો : 25-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મેડીકલ અને એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં ચાલતા અને ડોનેશન ઉઘરાવતા માંફીયાઓ સામે કાયદાકીય પગલા લેવા માટે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કે, જયારે વિદ્યાર્થી મેડીકલ અથવા એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા ...

Read More
23 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ : 23-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ વડોદરા વિચાર તા. 25/7/2015 શનિવારે સવારે 10-00 કલાકે અરણ્યા ફાર્મ, સેવાસી-ગોત્રી રોડ, વડોદરા ખાતે યોજાશે. પ્રથમ વખત યોજાઈ રહેલી વિસ્તૃત કારોબારી અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું ...

Read More