મોદી સરકાર માફ ન કરી શકાય તેવી સમાધાનની રમત રાષ્ટ્રીય હિત અને રાષ્ટ્રીય સુરક્ષા બનાતે રમી રહી છે. આ સરકારના સિદ્ધાંતો અને અગ્રતાક્રમોમાં રાષ્ટ્રને મજુબત બનાવવાના મુદ્દાનો અભાવ છે. જાણીજોઈને અવગણના, જુબેનાઈલ ઇગ્નોરન્સ અને ઓબ્સેસિવ ફેટીસની વડાપ્રધાનની પ્રતિભાને આંતરરાષ્ટ્રીય સ્તરે ...
Read MoreAuthor Archives:
લોકસભામાં કોંગ્રેસ પક્ષના દંડક અને રાષ્ટ્રીય પ્રવક્તા સાંસદશ્રી દીપેન્દ્રસિંહ હુડ્ડાએ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે જણાવ્યું હતું કે, મોદી સરકારનું એક વર્ષ નિશ્વિતરૂપે એક સુત્રરૂપે ૧૨૫ કરોડ ભારતીયોમાં રહ્યું છે. “કિસાન વિરોધી-નરેન્દ્ર મોદી..” જયારે વડાપ્રધાન ડ્રમ વગાડવામાં અને વાયોલિન વગાડવામાં ...
Read MoreShri Bharatsinh Solanki Addresses huge crowd at Rajiv Gandhi “Shraddhasuman” Program ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી રાજકોટ ખાતે મનાવવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા, અખિલ ભારતીય ...
Read Moreસર્વ સમાવેશક સમાન વિકાસની ભારતીય બંધારણની મુળભાવના અને પ્રસ્તાવનાને તિલાંજલી આપીને પોતાના નજીકના ઉદ્યોગગૃહો અને વ્યાપારી મિત્રોના હિત માટે નરેન્દ્ર મોદીની ‘સુટ બુટની સરકાર’ કામ કરી રહી હોવાનો આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં પૂર્વ કેન્દ્રીય ...
Read Moreગૌરવંતા ગુજરાતના ૫૬માં સ્થાપના દિન તેમજ આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ તા. ૧લી મે, ૨૦૧૫ શુક્રવારનાં રોજ ટાગોર હોલ, અમદાવાદ ખાતે બપોરે ૩-૩૦ કલાકે યોજયેલ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકરો-આગેવાનોને ભાવુક સંબોધન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી ...
Read More