Author Archives: Ashvin Gohil

21 Sep
0

ન્યાય-અન્યાયની વ્યાખ્યા અંગે જવાબ માંગતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી : 20-09-2015

રાજ્યમાં કોઈ પણ યુવકને અન્યાય નથી થયો, અરજી ન કરી હોય તો નોકરી ક્યાંથી મળે, અરજી કરવા ભણવું પડે, ઇન્ટરવ્યુ આપવું પડે, જેમાં પાસ થશો તો નોકરી મળશે જ તેવી વાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી કરી રહ્યા હોય ત્યારે ન્યાય-અન્યાયની વ્યાખ્યા અંગે ...

Read More
21 Sep
0

ગાંધીનગરમાં આયોજિત ૪૬મા શ્રી સાર્વજનિક ગણેશોત્સવનો પૂજા-અર્ચન સાથે મંગલ પ્રારંભ કરાવતા રાજ્યપાલશ્રી : 20-09-2015

ગુજરાતના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ જણાવ્યુ હતું કે, આપણા દેશમાં ઉત્સવો અને તહેવારો શ્રદ્ધા અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવો અને તહેવારો સામાજિક સદભાવ અને પરસ્પર બંધુત્વની ભાવનાને દ્રઢ બનાવે છે. રાજ્યપાલશ્રીએ ગઈ કાલે ગાંધીનગરમાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજિત ...

Read More
19 Sep
0

મહિલામહિલા કોંગ્રેસ પ્રેસનોટ : 19-09-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
18 Sep
0

વનસ્પતિ તેલની આયાત ડ્યુટીમાં વધારો અને પ્રોત્સાહક-ઉત્પાદક નિતી જાહેર કરો : અહમદ પટેલ : 18-09-2015

વનસ્પતિ તેલની આયાત ડ્યુટીમાં વધારો અને પ્રોત્સાહક-ઉત્પાદક નિતી જાહેર કરો. : કેન્દ્રિય નાણાં પ્રધાનને શ્રી અહમદ પટેલનો પત્ર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે કેન્દ્રિય નાણાં પ્રધાન શ્રી અરૂણ જેટલીને તેલબીયા ઉત્પાદક ...

Read More
18 Sep
0

ગાંધીનગર ધ્વારા નગરમાં ૪૬ માં ગણેશોત્સવનું દબદબાભેર આયોજન : 18-09-2015

શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ, ગાંધીનગર ધ્વારા નગરમાં ૪૬ માં ગણેશોત્સવનું દબદબાભેર આયોજન કરવામાં આવેલ છે. ગણેશોત્સવનું આ સળંગ ૪૬ મુ વર્ષ છે. જે ગાંધીનગરની સ્થાપનાકાળથી ઉજવવામાં આવતો નગરનો સૌથી લોકપ્રિય અને સંસ્કૃતિક મહોત્સવ છે. મહોત્સવના પ્રથમ દિવસે સર્વવિદ્યાલય કડી સ્કુલ ...

Read More
17 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આર્થિક બાબતો અંગેની સમિતિ રચના : 17-09-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની આર્થિક બાબતો અંગેની સમિતિમાં નીચે પ્રમાણે હોદ્દેદારો તથા કારોબારીની રચના આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજુરીથી ઇકોનોમિક એફેર્સ સમિતિના ચેરમેન નીતિન શાહે કરેલ છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
16 Sep
0

બેફામ ભ્રષ્ટાચાર અને મોંઘવારી ભાજપ સરકારની સૌથી મોટી સિદ્ધિ : ભરતસિંહ સોલંકી : 16-09-2015

રાજ્યની આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીત ભાજપની નિષ્ફળતા અને જન સમસ્યાના મુદ્દાઓ-પ્રજાલક્ષી પ્રશ્નોને ઉજાગર કરવા માટે આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. શહેર/જીલ્લા પ્રમુખો અને પંચાયત અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓ, મહાનગરપાલિકા કો-ઓર્ડીનેશન કમિટીના ...

Read More
16 Sep
0

યેમેનમાં ફસાયેલા ગુજરાતી ખલાસીઓને સલામત રીતે ભારત પાછા લાવવા વિદેશ મંત્રીને અહમદ પટેલનો પત્ર. : 16-09-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદ પટેલે કેન્દ્રિય વિદેશપ્રધાન શ્રીમતી સુષ્મા સ્વરાજને એક પત્ર લખીને યેમેનમાં ચાલી રહેલા નાગરિક યુધ્ધમાં ફસાયેલા 70 જેટલા ગુજરાતના ખલાસીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું ...

Read More
16 Sep
0

ગાંધીનગરની સ્થાપનાથી આજદિન સુધી ઉજવાતા “શ્રી સાર્વજનિક ગણેશોત્સવ” માટે નિમંત્રણ : 16-09-2015

નિશિતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, તા.૧૭ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર દરમિયાન ગણેશોત્સવની ભવ્ય ઉજવણી થશે. આ ઉજવણી અંતર્ગત ગાંધીનગરના તમામ જ્ઞાતિ અને તમામ ધર્મના લોકો આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લે છે. આ ઉજવણી દરમિયાન ભગવાન ગણેશજીના દર્શન સર્વભક્તો સવારે ૮-૦૦ થી ...

Read More
IMG_0008
16 Sep
0

ગુજરાત પ્રદેશ હોદ્દેદારશ્રીઓની બેઠક

Read More
IMG_9999
16 Sep
0

મહાનગર પાલિકા કો-ઓર્ડીનેશન સમિતિ બેઠક

Read More
Meeting-at-Rajiv-Gandhi-Bhavan-Gujarat-Congress (4)
16 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ખાતે આયોજીત બેઠક

રાજ્યની આગામી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ મોંઘવારી, ભ્રષ્ટાચાર સહીત ભાજપની નિષ્ફળતા અને જન સમસ્યાના મુદ્દાઓ-પ્રજાલક્ષી પ્રશ્નોને ઉજાગર કરવા માટે આક્રમક કાર્યક્રમ આપવામાં આવશે. શહેર/જીલ્લા પ્રમુખો અને પંચાયત અને મહાનગરપાલિકાના નેતાશ્રીઓ, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકાના નિરીક્ષકશ્રીઓ, મહાનગરપાલિકા કો-ઓર્ડીનેશન કમિટીના ...

Read More