Author Archives: Ashvin Gohil

26 Oct
0

પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે,…: 26-10-2015

ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ખેતી વપરાશના વીજળી કનેક્શનની દસ-દસ વર્ષ જેટલા લાંબા સમયથી માંગણી કરેલ છે પરંતુ ભાજપની ખેતી અને ખેડૂત વિરોધી ...

Read More
26 Oct
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે શ્રી કુલદીપ ની નિમણુંક : 26-10-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે શ્રી કુલદીપ શર્મા (નિવૃત આઈ.પી.એસ.)ની નિમણુંક કરવામાં આવી છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
26 Oct
0

પત્રકાર પરીસદને સંબોધન કરતાં કોંગ્રેસ અગ્રણી

Read More
24 Oct
0

કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સુસજ્જ છે : 24-10-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ આગામી સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે સુસજ્જ છે. કોંગ્રેસ પક્ષ સિદ્ધાંતો અને વિચારધારાને ...

Read More
24 Oct
0

ખાનગી વીજ ઉત્પાદકો જે રીતે મનમાની કરે છે તે માટે સરકાર કેમ મૌન છે? : 24-10-2015

ખાનગી વીજ ઉત્પાદકોને ફાયદો થાય અને સરકારી વીજ મથકો તેમની મૂળ ક્ષમતા જેટલું વીજ ઉત્પાદન ન કરે તે પ્રકારની લાંબા સમયથી ભાજપ સરકારની નીતિ ખુલ્લી ન પડી જાય તે માટે ગુજરાત સરકારના વીજ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો ગુજરાતના ...

Read More
sdaf (2)
24 Oct
0

ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ સરકાર ને આવેદન પત્ર આપી ધરણા તેમજ દેખાવો

ભાજપની ઉંઘતી સરકાર તાકીદે મોંઘવારીને કાબુમાં લે : નિશિત વ્યાસ “મોંઘવારીનો માર ભાજપની ઉંઘતી સરકાર, પ્રજા ત્રાહિમામ” ભાજપના સત્તાધીશો અને કાળા બજારિયાઓ વચ્ચેની મિલીભગત ખુલ્લી પડી ગઈ ભાજપ સરકાર સંગ્રાહખોરો અને કાળા બજારીયાઓને રાજકીય આશ્રય આપવાનો બંધ કરે ગુજરાતની ભાજપ ...

Read More
19 Oct
0

કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 23/10/2015 ને સવારે 11-00 કલાકે, હલ્લાબોલ કાર્યક્રમ સાથે દેખાવો

દોઢ વર્ષ પહેલાં આ દેશની જનતાને મોંઘવારીના મારથી બચાવવાની જુઠ્ઠી વાતો ફેલાવીને દેશની જનતા અને સંસદને બાનમાં લેનાર ભાજપના નેતાઓએ ‘અચ્છે દિન આયેંગે’ અને ‘બહુત હુઈ મહંગાઈ કી માર’ ‘અબકી બાર મોદી સરકાર’ જેવાં નારાઓ આપી દેશની જનતાને સપના દેખાડી, ...

Read More
19 Oct
0

ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મર… : 19-10-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
17 Oct
0

મેક ઈન ઈન્ડિયાના ગાણા ગાતી ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ : નીશીત વ્યાસે

સ્વદેશીના ગાણા ગાતી અને મેક ઈન ઈન્ડિયાના નામે કરોડો રૂપિયની જાહેરાત દ્વારા પ્રજામાં ભ્રામકતા ઉભી કરનાર મોદી સરકાર-ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમાના નિર્માણ, જાળવણી, ડીઝાઈનનો કોન્ટ્રકટ ચીની કંપનીને સોંપીને દેશના નાગરિકો સાથે વચનભંગ પ્રજાદોહ કર્યો છે ...

Read More
16 Oct
0

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય : 16-10-2015

અમરેલી જીલ્લાના ખાંભા તાલુકા માર્કેટ યાર્ડની ચુંટણીમાં કુલ ૧૨ બેઠકો પર કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. અત્યાર સુધી ખાંભા તાલુકા માર્કેટ યાર્ડના ચેરમેન ભાજપના જીલ્લા પ્રમુખ હતાં પણ તેમણે હારના ડરથી ઉમેદવારી નોંધાવી હતી નહિ. ખાંભા તાલુકા માર્કેટ ...

Read More
15 Oct
0

અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય : 15-10-2015

વિશ્વ અન્ન દિવસે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો લાભ સત્વરે મળી શકે તેવી કોંગ્રેસ પક્ષની માંગ અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો ગુજરાતના નાગરિકોને ફાયદો થાય તે દિશામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ક્રિય એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર ગરીબ અને ...

Read More
15 Oct
0

છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી : 15-10-2015

ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી છે તેને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો તથા ખેત ...

Read More