કોંગ્રેસ પક્ષના અગ્રણી અને જૂનાગઢ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી પ્રવિણભાઈ ટાંકના નિધન અંગે શોકાંજલી પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પ્રવિણભાઈ ટાંક હંમેશા કાર્યકરોને સાથે રાખીને સમાજના તમામ ...
Read MoreAuthor Archives:
અખંડ ભારતના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી જન્મજયંતિ અને દેશને અખંડિત રાખીને સમૃધ્ધિના શિખરે લઈ જનાર મહાન નેતા શ્રીમતી ઈન્દીરાજીની 31મી પૂણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે કાર્યક્રમ યોજાયો અખંડ ભારતના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 140 મી ...
Read Moreઅખંડ ભારતના નિર્માતા, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને લોકલાડીલા પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreબેફામ મોંઘવારીને કારણે દેશ અને ગુજરાતના નાગરિકોના માઠા દિવસોની શરૂઆત થઈ ગઈ અને “અચ્છે દિન” એટલે શું મોંઘવારી ? તેવા પ્રશ્ન સાથે પ્રજા વિરોધી ભાજપ સરકારની નિતી અને નિયતને ખુલ્લી પડે તેવા ગુજરાત સરકારના સામાજિક-આર્થિક સમીક્ષા ૨૦૧૪-૧૫ ના અહેવાલમાં મુખ્ય ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreલોકલાડીલા સ્વ.શ્રીમતી ઈન્દીરાજીની પુણ્યતિથિ તેમજ લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિતે રાજ્યના તમામ શહેર-જીલ્લા મથકોએ રેલી સ્વરૂપે કાર્યક્રમ યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન અને આપણા લોકલાડીલા ...
Read Moreમહાનગરપાલિકા અને જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની મતગણના એકીસાથે કરવાના નામદાર સુપ્રીમ કોર્ટના આદેશને આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સમયસર થાય, મુક્ત અને ન્યાયી રીતે ચુંટણી યોજાય તે અંગેની માંગ કોંગ્રેસ ...
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ આજ રોજ પત્રકારો સાથે અનઔપચારિક વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર અને નગરપાલિકાઓ માટે ઉમેદવારો પસંદગીની મોટા ભાગની કામગીરીને ...
Read Moreગુજરાત સરકારે આજે કપાસ અને મગફળીના ટેકાના ભાવો જાહેર કર્યા છે તે આજની કારમી મોંઘવારીના સમયમાં અપર્યાપ્ત અને ખેડૂતોને હળાહળ અન્યાયકર્તા હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે સરકારને દેવાના બોજા હેઠળ દબાયેલા ખેડૂતોનું ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આજ રોજ બોટાદ જીલ્લાના ભાજપ પક્ષ સાથે સંકળયેલા ૧૦૦ થી વધુ પાટીદાર આગેવાનોએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરીને વિધિવત રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની મંજુરીથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન અને ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર અને ઓબીસી ડીપાર્ટમેન્ટના પ્રભારી અને પ્રદેશ મહામંત્રીશ્રી લાલજીભાઈ દેસાઈએ પ્રદેશ પદાધિકારીમાં ૧૧ ઉપપ્રમુખ, ૧૯ મહામંત્રી અને ૨૧ મંત્રી સાથે સંગઠન જાહેર ...
Read More