Author Archives: Ashvin Gohil

1
25 Jul
0

વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાત

વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતની શરૂઆતમાં ૪૪ શહેર/જીલ્લાના પ્રમુખશ્રીઓની અને સેવાદળના સૈનિકોની ઉપસ્થિતિમાં શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અહમદભાઈ પટેલ, શ્રી ગુરુદાસ કામતજીએ ધ્વજ વંદન કરાવ્યું હતું. વિસ્તૃત કારોબારી નવસર્જન ગુજરાતમાં ઉપસ્થિત મહાનુભાવોને તુલસીના છોડથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત પ્રવચન ગુજરાત ...

Read More
24 Jul
0

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો : 25-07-2015

આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એન.એસ.યુ.આઈ. દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મેડીકલ અને એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં ચાલતા અને ડોનેશન ઉઘરાવતા માંફીયાઓ સામે કાયદાકીય પગલા લેવા માટે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કે, જયારે વિદ્યાર્થી મેડીકલ અથવા એન્જીનીયરીંગ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવવા ...

Read More
23 Jul
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ : 23-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી ‘નવસર્જન ગુજરાત’ વડોદરા વિચાર તા. 25/7/2015 શનિવારે સવારે 10-00 કલાકે અરણ્યા ફાર્મ, સેવાસી-ગોત્રી રોડ, વડોદરા ખાતે યોજાશે. પ્રથમ વખત યોજાઈ રહેલી વિસ્તૃત કારોબારી અંગે માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી મૌલિન વૈષ્ણવે જણાવ્યું ...

Read More
23 Jul
0

પત્રકાર પરિષદ : 23-07-2015

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25/7/2015 ને શનિવારે સવારે 10 થી 2 કલાક સુધી વડોદરા ખાતે યોજાનાર છે. “નવસર્જન ગુજરાત” વિસ્તૃત કારોબારીમાં થયેલ વિવિધ મુદ્દાઓની ચર્ચા અને નવસર્જન ગુજરાત ની વિગતો અંગે પત્રકાર પરિષદ યોજાશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

Read More
22 Jul
0

રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ફી માં 300 ટકાથી 700 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો : 22-07-2015

દર વર્ષની જેમ જ પ્રવેશ પ્રક્રિયા સમયેજ ખાનગી કોલેજોના સંચાલકો માટે ઉંચા ફી ના ધોરણો જાહેર કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ-વાલીઓને મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખાનગી મેડીકલ કોલેજોમાં ફી કમીટી દ્વારા એક લાખથી સવા બે ...

Read More
21 Jul
0

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો પર તરાપ મારનાર ભાજપની સત્તાઓ ચૂંટણી ટાણે સન્માનના નાટકો કરે છે. – રાઘવજી પટેલ : 21-07-2015

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં જ છે. તેવા સંજોગોમાં ગુજરાતના ભાજપની સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના વર્તમાન તથા ભૂતપૂર્વ સભાસદો તથા હોદ્દેદારોને સન્માનવાના કાર્યક્રમો કરી ચૂંટણીમાં તેમની સહાનુભૂતિ જીતવાના નાટકો કરી રહેલ છે પણ પ્રજા આ ભાજપની સરકારના આવા તમાશાઓને સારી ...

Read More
20 Jul
0

કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી તા. 25મી જુલાઈ વડોદરા ખાતે યોજાશે. : 21-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રથમ વખત વડોદરા ખાતે આયોજીત વિસ્તૃત કારોબારી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ, કાયમી આમંત્રિતો, વિશેષ આમંત્રિતો, કારોબારી સમિતિના સભ્યશ્રીઓ સહિત ...

Read More
20 Jul
0

3000 કરોડના નુકશાન સામે માત્ર 300 કરોડ એ કેટલે અંશે વ્યાજબી છે ? : નિશીત વ્યાસ : 20-07-2015

રાજ્ય સરકાર દ્વારા પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોના સમારંભમાં નૈતિકતાની ર્દષ્ટિએ કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ ન લઈ શકે કારણ કે રાજ્યમાં અતિવૃષ્ટિમાં નારાજ થયેલ વિસ્તારોમાં ભોગ બનેલ પરિવારોને વિલંબ બાદ જાહેર થયેલ રાહત પેકેજ મશ્કરી સમાન છે. રાજ્ય સરકાર કુદરતી આપદામાં પણ ...

Read More
20 Jul
0

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પણ અનુસ્નાતક એમ.એ. …: 20-07-2015

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં એક પણ અનુસ્નાતક એમ.એ. , એમ.કોમ., એમ.એસ.સી. (M.A., M.com, M.Sc. ) ના એક પણ વર્ગો ન હોવાને કારણે સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાથીર્નીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર તાકીદે પૂર્વ વિસ્તારની કે.કા.શાસ્ત્રી શૈક્ષણિક ...

Read More
20 Jul
0

મહિલા કોંગ્રેસ પ્રેસનોટ : 20-07-2015

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note/a>

Read More
17 Jul
0

ચાઈનીઝ ચોખાથી પ્રજાના આરોગ્ય સાથે રાજ્ય સરકાર ચેડાં બંધ કરે. : 17-07-2015

• ચાઈનીઝ ચોખાથી પ્રજાના આરોગ્ય સાથે રાજ્ય સરકાર ચેડાં બંધ કરે. • ચાઈનીઝ પ્રમુખ સાથે હાથ મિલાવો… ચાઈનીઝ પ્રમુખ સાથે ફોટા પડાવે… તેનો વાંધો ના હોય, પણ ચાઈનીઝ ચોખાથી ગુજરાતના નાગરિકોને બચાવો – મહિલા કોંગ્રેસ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક ...

Read More
17 Jul
0

જગન્નાથ મંદિર ની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના આગેવાનો : 17-07-2015

અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની ૧૩૮મી રથયાત્રા મહોત્સવ નિમિત્તે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થ પટેલ તથા વરિષ્ઠ આગેવાનો એ મંદિરની મુલાકાત ...

Read More